________________
૧૮૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન આમ છે તે સંવરને પ્રભાવ કેટલે જબરજસ્ત છે. તે જ અપેક્ષાએ પાંચ મહાવ્રત એ સંવરરૂપ છે તેથી સંવરનું નિરૂપણ કરવામાં આવ્યું.
આશ્રવને નિષેધ તે સંવર. સંવરનું ફળ તપોબળ. તપબળને પિષણ કરનાર, ઉત્પન્ન કરનાર, ટકાવી રાખનાર “સંવર છે. તે મહાવતેમાં ક્રમ નિયમિત બતાવીએ તે જ રીતિએ. હિંસાદિકને આધાર પરિગ્રહ ઉપર
પરિગ્રહને છેલ્લે કેમ? મમત્વ ભાવથી અનાદિથી ભટકી રહ્યો છે. મમત્વ ભાવ નીકળી જાય તે સ્ત્રીગમન હિંસાને
સ્થાન નથી. મમતારૂપી મહીમાતાને પ્રભાવ છે કે જેની આગળ હિંસા, જૂઠ વગેરેના જિલ્લા રહ્યા છે. ધરતી ધ્રુજે તો તે બધા કિલા જમીનદોસ્ત. હિંસા કરવી કેને માટે? કુટુંબ સાચવવા, ધન મેળવવા. જૂઠું બોલવું શાને માટે? લેવા મેલવાની બુદ્ધિ તેથી, એઠું ખાય તે મીડાને માટે. દુનિયા જૂઠું બોલે શાને માટે? મમતારૂપી મહીમાતા ઉપર જૂનો કિલ્લો છે તેને માટે. ચેથાને અંગે પિતાની વિકૃતિ દશાને પિતાની ગણે ત્યારે પંચાત છે ને? મમપણું ન હોય તો છે જ શું? ગુણ ઉત્પન્ન થ, વધા, ટકે, એ ત્રણેને આધાર પરિગ્રહની વિરતિ ઉપર છે. આરંભ, પરિગ્રહથી વિરમવાવાળે ધર્મને ફળીભૂત કરે
ઠાણુંગજીની અંદર બીજા ઠાણામાં અધિકાર આપે.
૨ માથવનિરોધઃ સંવર: (તરવાઆ. ૨ ફૂટ ). ૨ दो ठाणाई परियादित्ता आया केवलिपन्नतं धम्म लभेज सवणयाए, तं०-आरंभे चेव परिग्गहे चेव, एवं जाव केवलनाणमुप्पाडेज्जा (ા સૂ૦ ૬).