________________
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
આશ્રવા-આાવરણાને તેડી ન નાખીએ તે મેાક્ષને પામી
શકીએ નિહ.
શાસ્ત્રકારાએ મેાક્ષના માર્ગ બતાવતાં આશ્રવેાને તેડવાની વાત કરવી પડે, તેથી પંચ મનયા પન્નત્તા કહેવુ પડે. પહેલાં આવરણ તાડવાં કે ક રાકવાં?
શકા—આવરણું તેડવાં એ પહેલે નબર કે આવરણા આવતાંને રાકવા તેના પહેલા નંબર? પહેલે નખર કાના?
સમાધાન—શરીરમાં આરોગ્ય કરવાની, રૂઝવવાની શક્તિ છે. પાકવાનેા વિકાર મટાડી દે તે ३ञ આપાઆપ આવશે. દવાથી પાકની સ્થિતિ મટાડા. આત્માના સ્વભાવ છે કે સ્વતંત્ર નિર્જરા કરતા જ ચાલ્યેા જાય, પણ કયારે? આશ્રવની અગવડને ખસેડી નાંખેા ત્યારે. આશ્રવ એ પકવનારી ક્રિયા છે. અને ખસેડી નાંખેા તા આત્મામાં નિર્જરાની સ્વત ંત્ર તાકાત છે. આંતરડામાં ભરાએલુ હાય તેને કાઢી નાંખવોનું કામ રેચતુ. મલ કાડી નાખેા એટલે આંતરડાં સીધાં વહે. જો વિકાર થવાની દશા રેકવામાં આવે. તે આંતરડાંના સ્વભાવ છે કે મેલ કાઢયા જ કરે. તેમ આત્મા લાગેલાં કર્મોને તાડયાં જ જાય. કચરો કાઢવા જ જોઇએ.
સવરનું સ્થાન પહેલાં કેમ નહિ?
૧૭૮
પ્રશ્ન -નવ તત્ત્વમાં પહેલાં સવરને સ્થાન કેમ ન આપ્યું ? નિર્જરાને પ્રથમ સ્થાન આપવુ. જોઇએ. નિરા અનાદિની. અનાદિ કાળથી જીવ નિર્જરા કરતા આવ્યે છે. નિર્જરા ન કરી હાય તે। એકેદ્રિયમાંથી બહાર ન આવત. ચૌદ રાજલેકમાં કોઈ પણ નિરા કર્યા વિનાના જીવ નથી.