________________
તેરમું] સ્થાનાંગસૂત્ર
૧૭૭ જેણે વગર સાધને અગતેર તેડી નાખી, તેને એક કેડાછેડીમાં શું હતું? આવી કલ્પના કરવાવાળા જે હોય તેઓએ વિચારી લેવું કે આ બધું મેળવવા માટે, મળવા માટે કાંઈ છે જ નહિ.
ત્યારે શું આ બધું નકામું ?
માણસ રેચ લે ત્યારે શરીરમાં શું આવે છે? રેચનું તત્વ કચરે કાઢવામાં છે. કચરે નીકળી જાય તે જઠરાગ્નિ તૈયાર (તીવ્ર થાય) છે. કચરો હેય તે જઠરાગ્નિ મંદ પડે છે. અગણેતરને કચરો નીકળે, એકને તેડી નાખ તે આપોઆપ મોક્ષ મળશે. લેપ માટે સાબુના ન્યાયે સકામ-નિર્જરાની જરૂર
લૂગડું કચરામાં રગદોળાઈ ગયું, અર્ધી આંગળ થર બાઝી ગયે. પાણીમાં કચરો ધેવાઈ જાય પણ લેપ માટે તે સાબુ જોઈએ. અગતેર કેડીકેડ અકામ-નિર્જરાએ નીકળી જાય પણ છેવટે રહેલી એક કડાકેડ સકામ-નિર્જરાના સાબુ વિના નીકળે જ નહિ.
રાતના પાણીબાર કલાક ગયા તેમાં સૂર્યનું અજવાળું ન આવ્યું. પણ છેવટને પા કલાક તેમાં અંધકાર માટે અજવાળું થાય, સૂર્યને પ્રકાશ થઈ જાય. જેમ જેમ વાદળ વિખરાય તેમ તેમ પ્રકાશ
છેલ્લાં વાદળ વિખેરાયાં ત્યારે સૂર્યને તડકો પડે. ત્યારે પહેલાનાં વિખરાએલાં નકામાં? પાણીબાર ગયા તે છેલ્લા પામાં સૂર્ય દેખાયે. અગણેતર કેડીકેડ તોડી નાંખી ત્યારે સમ્યગ્દશનનો પ્રકાશ. પાંચ મિનિટ પછી વધારે. એક તેડી નાંખે ત્યારે મોક્ષ. જેમ જેમ કમને ક્ષય થતું જાય, તેમ તેમ આત્માને ધર્મ પ્રકાશ જાય. સૂર્યને પ્રકાશ મેકલવા માટે હાથ જોડવાના નથી. બારી ખૂલે એટલે પ્રકાશ આપિઆપ મળે.