________________
૧૭૪
સ્થાનાંગસૂત્ર
સર્વ તીથ કરીએ પાંચ જ મહાવ્રત કહ્યાં છે
બંને પ્રકારના શાસનમાં બંને પ્રકારની પ્રરૂપણા સતત ચાલી રહેતી હતી. ચાહે ત્યાંના અહીં જાતિસ્મરણ પામે, અહીંના ત્યાં પામે, તેને વાંધા ન આવે. આથી પહેલા, છેલ્લા તી કરે એ પાંચ મહાવ્રત કહ્યાં છે એમ કહ્યું નથી, કારણુ પહેલા, છેલ્લા તી કરેએ પાંચ મહાવ્રત કહ્યાં છે એમ નહિ. સર્વે તીકરાએ પાંચ મહાવ્રતા કહેલાં છે. ચાર જ્ઞાની પડે માટે સાવચેતીની જરૂર
| વ્યાખ્યાન
શંકા-—પાંચ મહાવ્રતાની પ્રરૂપણા પહેલાં શા માટે ? ચાર જ્ઞાનના એ ધણી હતા તેા પછી આવા પ્રશ્નના પ્રસગ કેમ આવ્યું ? સમાધાન—હેતુ અને કારણુ શિષ્યાની શંકાના નિવારણ માટેના પ્રશ્નો છે. બીજાના આત્માને નિશ્ચિત કરાવવુ તેથી તે તેની પાસે યુક્તિ કઢાવે, ત્યારે નિરાકરણ કરી શકે. બીજો માણસ કઇ યુક્તિથી કહે તેના ભરેાસે કયારે આવવાને તીર્થંકર હતા ત્યારે આખુ જગત તીર્થંકરને માનતુ હતું એમ તે નથી ને ? આવી રીતના મિથ્યાત્વી જગતમાં બને છે, માટે હું ગોતમ તું સાવચેત રહેજે ખુદ્દ ગૌતમસ્વામી પ્રતિષેાધ પામ્યા પહેલાં માનતા ન હતા-બધા પ્રતિબેાધ પામેલા ન હતા. જે પ્રતિષેધ ન પામેલા, તે તે એલેને? ખુદ્દ મહાવીર પાસે દીક્ષિત ધનાર, સાથે રહેનાર, એવે મનુષ્ય ઊલટા પડયા ત્યારે કહી દીધું: મહાવીર સજ્ઞ નથી. ઘરમાં કાળ છે. અપ્રમાદી બે ઘડીથી વધારે બીજો કાઇ હાય તા કેવળી જ હોય. ચાર જ્ઞાની પડયા તા નિંગાદમાં ગયા
ગૌતમસ્વામીની નિશ્રાએ બીજાને પ્રતિબેાધવા ગોતમસ્વામીની લાઇન સુધી આવેલા પડી જાય તે