________________
૧૫૮ સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન “એલા હિતને માટે છે
શંકા-સવા બારૂવીયાગો વેરમાં- હવે તારૂં સર્વ પ્રાણાતિપાત વિરમણ ઘેર ગયું! સમાધાન–ઓળબે સહન ન થયે, વસ્તુ તે પરિણમી હોય તે આ બિચારો અવિરતિવાળે તેને આટલી લાગણી થાય છે તે મને કેટલી થવી જોઈએ ! સિહગુફાવાસીએ રત્નકંબલ ખાળમાં નાખી એમ કહ્યું ત્યારે વેશ્યાએ કહ્યું કે મને ફાયદો કરનાર છે કે નહિ પણ તમે ચારિત્રથી ચૂકે તેને મને અફસોસ થાય છે. આ કથનથી ઓળંબા વખતે મને ફાયદો થાય કે નહિ તે વિચારવાની જરૂર છે. મણિભાઈને ગુંજામાંથી મહોર પડી, પછી તે મહારને ગમે તે બતાવે. તે વખતે મણિભાઈ એમ કહેવા ન જાય કે તારી પાસે બીડી લાવવાની પાઈ નથી, મને મહોરની વાત કહે છે. વેશ્યાએ બતાવ્યું છે: હિતશિખામણ હોવી જોઈએ, છિદ્રબુદ્ધિ ન હોવી જોઈએ.
જૈન શાસનમાં બે રાશિ છે, જીવ, અજીવ છતાં પરિવ્રાજક એક જ મુદ્દાથી કહ્યું કે આ બોલીશ ત્યારે બોલવું બધ થશે. બંદા ફાવશે.
કેટલાકને સાધુનું છિદ્ર જ કાઢવું. આચારની શ્રેષ્ઠતા કે અનુકરણ ખ્યાલમાં નહિ લેવું. આવી શિખામણ દેવાવાળા તત્વને ન પામે. જેને કહ્યું તેણે અંગત અસર હોય તે સુધારવાની જરૂર શાસનને અંગે છિદ્રબુદ્ધિ ન હેવી જોઇએ. સર્વપ્રાણાતિપાતથી વિરમણ એ નય-વાય
“સર્વપ્રાણાતિપાતવિરમણ એ મેક્ષાર્થિને મોક્ષનું કારણ છે. પણ તે વાકયને જે વખતે “તારે ઘેર લઈ જા તે વખતે