________________
૧૬૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન પહેલે નંબરે ન મૂકયું ને ચોથા નંબરે કેમ મૂક્યું? મૈથુનમાં અપવાદ નહિ
હિંસા મોક્ષના આચારને આચરતાં વચમાં આવે છે પણ મૈથુન એવી ચીજ નથી કે તમારા આચારની વચમાં આવતી નથી. બાળ, ગ્લાન આચારમાં પ્રવર્તેલા. તેને વરસાદમાં લાવી આપે એ જરૂરી. લેચાદિમાં પરિણતિ બગડવા માંડે તે અપવાદ. મૈથુન એ કઈ પણ પ્રકારે આચારમાં આડે આવનારી ચીજ નથી. મિથુન જરૂરી ચીજ નથી. તેમજ પરિણતિ ઠેકાણે રહેતી નથી. અહીં પરિણતિ સાથે પ્રવૃત્તિ બદલાઈ જાય, તેથી અપવાદ ન હોય? છોકરાને કરિયાતું અપાય, ઝેર ન અપાય
છોકરાને કડવી દવા અપાય, પણ ઝેર ન અપાય. ઝેરમાં સાધ્ય વસ્તુ જ નથી મળ, કાલકૂટ, હલાહલ ન અપાય. કરી આતુ, કેડું વગેરે કડવાં જોખમદાર ન હોવાથી જીદગીને સહીસલામત કરનાર છે. પણ સેમલ, કાલકૂટ, તાલપૂટ વગેરે હલાહલ ઝરે છે તે કડવાં, પણ અંદગીની સલામતી કરનારાં નથી. એની સાથે જીંદગીને જોખમ કરનારાં છે. આથી જ માને સેમલ દેવાને હક નથી પણ અફીણ, કરી આતું દેવાને
તેવી રીતે અબ્રહ્મ એ કઈ પણ પ્રકારે બ્રહ્મચર્યના જીવનને સાબિત રાખનારી ચીજ નથી. એકાંતે. તેથી ચોથું નિરપવાદ.
શંકા–ચારિત્રના પ્રાણરૂપ બ્રહ્મચર્ય છે તે પહેલે સ્થાને કેમ નહિ? પહેલા સ્થાનકે જે મૂકવું જોઈએ તે કેમ મૂક્યું નહિ, અને એથે સ્થાનકે કેમ ચટાડયું? હિંસામાં અપવાદ કયા પ્રકારને?
પાણું માત્રના આરંભ અંગે અપવાદ નહિ પણ નદી