________________
તેરમું છે સ્થાનાંગસૂત્ર
૧૭૧ મિત કરી. દુનિયામાં દારૂગળે, હથિયાર તાલીમ મેળવી દીધી, પણ વફાદારી ન કેળવી તે? રશિયાને બાલ્ટિક કાફ. કયારે આવ્યું. તેની દુનિયાને ખબર ન પડીઃ માત્ર તેમાં રહેલાં લડવૈયા વફાદાર ન હતા. બાકી બધું હતું. આચારાંગ રચતાં વ્યવસ્થા કરી પણ વિચાર વ્યવસ્થિત ન થાય તે નકામું. તેથી સૂયગડાંગની રચના કરવી પડી. ચાલતી લડાઈએ લેહી ઉશકેરવા માટે જે સાહિત્ય ઊભું કરવામાં આવે તે શાંતિ વખતના સાહિત્ય કરતાં જુદું હોય છે. સૂયગડાંગજીએ લડાઈમાં હંભાવ વગર વિચારની મજબૂતી રાખવી જોઈએ તે બતાવ્યું, પણ લડાઈ જાગે ત્યારે લોહી ઉશ્કેરાય, અને બોલે કે નીતિને અંગે ભેગ આપીએ છીએ. સાહિત્યને પ્રચાર કરીને લોકોનાં લેહી ગરમ કરવા પડે છે. આચારાંગથી આચારની વ્યવસ્થા, સૂયગડાંગજીથી વિચારની મજબૂતી. પણ યુદ્ધની વખતે લેહી ગરમ કરી નાખવું પડે. આપણે નીતિથી ચાલવાવાળા છીએ. ઠાણુગને ઉદેશ
ઠાણુગની અંદર કાંઈ પણ કરવામાં આવ્યું હોય તે કોઈ પણ પ્રસંગ હોય તે તમારે આ જ રીતે ચાલવાનું આ રીતે વધીશું. ત્રણ કાળને નિશ્ચય કરાવી દે. વગીકરણ તે ઠાણુગને ઉદ્દેશ. કયું રાજ કયી દાનતમાં છે તે દુનિયાને જાહેર કરવું તે અધ જીન છે. અન્યાયવાળાની અનીતિ દુનિયાને જણ તેમાં અધ જીત. ન્યાયને નિર્ણય કરવા માટે, સર્વ કાળની નીતિને નિર્ણય. નીતિના પક્ષમાં વધેલા છે તેનો નિર્ણય તે વગેરે ઠાણાંગજીથી વર્ગીકરણ કરવામાં આવે ત્યારે માલમ પડે.