________________
તેરમું]
સ્થાનાંગસૂત્ર લશ્કર ને બળવારમાં વફાદારીને ભેદ
તાલીમ, દારૂગોળો, હથિયાર કાર્ય કરતાં દેખાય પણ તે બધાંની પાસે વફાદારી કામ કરાવે. કુટુંબ, હાટહવેલીને છેડે. થાવત્ શરીરને પિતાનું ન ગણે. ધનમાલ છેડયા, શરીર છોડયું તે દુનિયામાં દેખાય પણ ખરી રીતે અંદર કામ કરનારી ચીજ કેણ? વફાદારી હોય તે તે દારૂગોળો, હથિયાર, તાલીમ સીધું કામ કરે. પલટી જાય તે? બંડખેર પાસે શું નથી હોતું ? તાલીમ પામેલા બંડ ઉઠાવે. જેના કબજામાં કાંઈ પણ હથિય ૨ દારૂગેળો આવે, જે કાંઈ તાલીમ પામેલા હોય તે બંડ ઉઠાવે. તાલીમ એ લશ્કરના હાથમાં બળવાખોરના હાથમાં પણ હોય. ફરકશે? લશ્કરને દેશહિતની બુદ્ધિ બળવાખોરને પતે ફાવટની બુદ્ધિ. તેવી રીતે અહીં પણ સાધુ આચારમાં પ્રવર્તે, ઘરબાર વગેરે છેડયાં, ચાવત્ શરીર ઉપરથી મમતા છેડી, પણ પિતે છે કે? લશ્કરી કે બળવાખે? શાસનના હિત, ફાયદાને માટે, જગતના બચાવને માટે, ઉદ્ધારને માટે જેની બુદ્ધિ હોય તે લશ્કરી. જેને શાસન શું? ધર્મ શું ? તે બળવાખે. જેને માત્ર હું અને મારું. મારું માન સિરે કર્યું છતાં પણ તેને વળગવા જાય તે? જે માન, સન્માનને પકડવા જાય તે બળવાખોર. કાર્ય કરનારી દેખીતી ચીજે લશ્કરી અને બળવારે. બંને પાસે છે. મોક્ષમાર્ગ સાધવાવાળા પાસે જે ત્યાગ, આચાર, ચારિત્ર છે, તે જ ચીજ મેથી ખસેડવાવાળા પાસે પણ છે. બાહ્ય ત્યાગ સદાચાર હેય તે ભવ્ય મૂકે
જેને રૂપિયાભાર કલાઈમાં રૂપિયે મેળવો છે, તેને સિકકો ત્યાં ઠેકી દેવું પડે. કલાઈ ઉપર સિકકો ન ઠોકે તે રૂપિયાભાર કલઈને લે કેણ? ચાંદીનો સિકકો ન હોય તે