________________
બારમું] સ્થાનાંગસૂત્ર
૧૬૩ કશાની પણ એકાંતે કરવું જ જોઈએ એવી આજ્ઞા નથી રાખી, પણ અહીં સ્યાદ્વાદમાં સરકી જઈ શકશે નહિ. મૈથુનમાં સ્યાદ્વાદ લગાડશે નહિ. . મૈથુન વિરમણમાં “પરિણતિ પ્રવૃત્તિથી ભિન્ન ન થાય
શંકા-દયાએ, સત્ય, અદત્તાદાને તમારૂં બગાડયું કે જાળી–બારી મૂકી? ચેથામાં બારી કેમ ન મૂકી? સમાધાન– પહેલા, બીજા અને ત્રીજાને અગે પ્રવૃત્તિ, પરિણતિ જુદી રહી શકે છે. નદી ઉતરે ત્યારે પ્રવૃત્તિ હિંસાની. પરિણતિ જુદી. આ ત્રણ મહાવ્રતમાં પરિણતિ, પ્રવૃત્તિને જુદી રાખી શકાય છે, માટે ચાદ્દવાદ કરે ઉચિત છે, પણ ચોથામાં પ્રવૃત્તિની સાથે પરિણતિ બગડે છે હિંસા આત્માનું સાધ્ય રહે અને પ્રવૃત્તિ બગડે એ બની શકે, પણ મૈથુનવિરમણ આત્માનું સાધ્ય રહે અને પ્રવૃતિ બગડે તે બની શકે જ નહિ. કૃષ્ણ પણ બ્રહ્મચર્યને વખાણે
કૃષ્ણને ગોપીઓ છતાં “બ્રહ્મચારીને માટે માન રાખે. પોતે કર્યું તેને જ ગાય એ જગતને નિયમ છે, છતાં આટલા બધા વિકારવાળો ગાય છે શાને? “બ્રહ્મચર્યને.” ૨ડીબાજ બ્રહ્મચારીને ધન્યવાદ દેતે નથી રંડીબાજ બ્રહ્મચારીને દાસ બને તે મહામુકેલ. આવા સેળ હજાર ગોપીઓથી સંતોષ ન માનનારા, એવા “બ્રહ્મચય ને ગુણ તરીકે ગણે એમની પરિણતિ કેવી હોવી જોઈએ? એવા છતાં એમને મહાવ્રતધારી કે અણુવ્રતધારી નથી માન્યા | મૂળ વાત પર આવે–પહેલા મહાવ્રતને અંગે, બીજાને અંગે, ત્રીજાને અંગે જાળી, બારી, ખાળ, નહેર પણ ચોથા વ્રતને અંગે જાળી, બારી, વગેરે નહિ. આવા ચોથા મહાવ્રતને