________________
બારમું] સ્થાનાંગસૂત્ર
૧૫૯ તિરસ્કાર કર્યો, તેથી રખડાવનાર તે અપેક્ષાએ મહાવીર ગોશાલાને રખડાવવાના-ભમાવવાના કારણે થયા. ઘણાને મહાવીર મેક્ષમાં લઈ જનારા થયા. આટલા જ માટે “સર્વથા પ્રાણાતિપાતથી વિરમવું તે નય–વાય છે. માટે નદીને છેડીને આ ન મેલ્યું
*સિદ્ધસેન દિવાકરે કહ્યું, શાસ્ત્રની અંદર જે વાક્ય પ્રવર્તેલાં છે તે નય-વાળે છે. સંપૂર્ણ અર્થને નિશ્ચય અર્થ કરવાની તાકાત ન હય, જે આગળપાછળના સર્વ મેળ સાથે નિશ્ચયને ન જાણે છે, જે શાસ્ત્ર મેક્ષે લઈ જનાર, તે એને રખડાવનાર થયું. જેટલા વચનના માર્ગે તેટલા નયે, અને તેટલાં જ મિથ્યાત્વ. તેથી નય વાક્યને “પ્રમાણ નહિ પણ પ્રમાણને દેશ’ કહી શકાય. લગીર આઘાપાછામાં મિથ્યાત્વ
સૂયગડાંગથી વહેંચણી કરીને કેટલું સમજાવાશે? તેને માટે ત્રીજા ઠાણુંગજી નામના અંગની અંદર વગીકરણ કરી પદાર્થ કયા રૂપે રહેલા છે એના કેટલા ભેદ કે પેટભેદ પડે છે તે સમજાવે છે. છોકરાને પપ રપ શીખવી દીધું-૫૪૫=૪૫ નહિ. વીસ સુધીની ચાહે તે સંખ્યા કહેવામાં આવે તે તે આપોઆપ સમજી જાય છે કે બેટી, વીસથી ચાહે તેટલી સંખ્યા બધી ટી. ઠાણુગળનું વર્ગીકરણ એવું કરીને મેલી દેવું કે લગીર આમનું થાય તે મિથ્યાત્વ જરા તેમનું થાય તે પણ મિથ્યાત્વ થાય.
અહીંથી આગળ જ્યાં જ્યાં ફુટનેટમાં કોંસમાં અંકે આવે ત્યાં પરિશિષ્ટ પડેલામાં તે તે નંબરમાં જેવું, (૮).