________________
૧૩૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કેઈ સિદ્ધ તે આંધળાનું રસ્તે આવવું–ગાંડાનું સારું બેલવા જેવું છે. કદી સારે શબ્દ ગાંડાના મુખમાંથી નીકળી ગયે હેય તેથી કઈ ગાંડે થવા ઈચ્છે નહિ. તે પછી શાસ્ત્રકારે કહ્યુંઅન્યલિંગ-આ રસ્તે સંસારમાં રખડી મરવાને છે. મેક્ષથી ઊલટ છે. એમ કહ્યું છતાં અન્યલિંગ સિદ્ધ એ શબ્દ કહ્યાં તેને કેઈગતાગમ ન હોય તે પકડે છે. ગાંડાને મેં સારે શબ્દ આવી ગયે તેથી? તું ગાંડે થવા માંગે છે? નહિ. કારણ? સંભવ નથી. તેવી રીતે કેઈક બની જાય. તેથી તીર્થ કરે કહે છે કે અન્ય લિગે સિદ્ધ કઈક જ બને. અન્યલિંગ મેક્ષનું લિંગ નથી
પ્રશ્ન-અ લિંગે સિદ્ધ તે થાય છે ને? સ્વલિંગ શું કરવા પકડી રહેવું?
સમાધાન–ગાંડાને મેં એ કોઈ વખત સારે શબ્દ નીકળી જાય છે તે ડહાપણને શા માટે પકડવું? તેને જે તે પ્રશ્ન છે. ગાંડાપણામાં સારો શબ્દ તે અચાનક નીકળી ગયે છે. તેમ મેક્ષનું કારણ તે સ્વલિંગ જ છે. કોઈ વખત અન્યલિંગમાં થઈ ગયે તેથી અન્યલિંગ કારણ નથી. અન્યલિંગ મેક્ષનું લિંગ નથી, તેમ તીર્થકર ચેકનું જણાવે છે, છતાં એને પકડવા જઈએ તો આપણા જેવા મૂર્ખ કોણ?
ગૃહિલિંગ એટલે ગૃહસ્થપણાનું લિંગ. જેને તીર્થકરે ઘર છોડવું જરૂરી ગયું હતું તેવાએ એ ગુડલિગે સિદ્ધ કહ્યા છે.
Jડલિંગ કયું? આ છે ચારે ગતિમાં ભટકવાનું સ્થાન. ઘરમાં બેઠા શું કલ્યાણ નથી? આવું કહેવાવાળાઓએ સંસારના આરંભ સભારંભને ગણતરીમાં લીધા નહિ.