________________
સ્થાનાંગસૂત્ર
દસમું']
મા
ગૃહસ્થપણાનાં બે વ મહાવીરની એવી ઉત્કૃષ્ટ સ્થિતિએ વર્તણુક હતી. રાજકુમાર હાય, એ વરસ સ્નાન કરે નહિ તે શી સ્થિતિ થાય ? ગૃહસ્થપણામાં રહેવુ -સાધુપણું લે તે જુદી વાત. અમારામાં ને તમારામાં ફરક રાતદહાડાને. તમારી દષ્ટિએ ગાંડા. તમારે પૈસા ભેગેા કરવા, અમારે તે જોવુ ં જ નહિ. દુનિયામાં પૈસા ફેંકે તેને ગાંડા ગણીને હાસ્પીતાલ (Hospital)માં લઈ જાઓ. તમારામાંથી ઊઘાડા માથે બજારમાં ક્રે તે મશાણી ગણે. અહીં પહેલેથી માથેથી ઉતાર્યું. તમારામાં જોડા ન પહેરા તે કંજુસ. અહીં જોડા પહેરે તે લાંછન. ખાન, પાન, વસ્ત્ર, પાત્રમાં વિચારે કે ગાંડાની નિશાની તે જ અમારી. તમે મેરી ન હેા તે દેશેદેશ કા; અમારે હાય તા વાસિરે. તમારી અમારી જોડી ન મળે. તમારી અપેક્ષાએ પૂરેપૂરા ગાંડા છીએ. તમે હજામત વધારા તા? લાંછન મેલામાં, લૂખું ખાવામાં, ઉપવાસ કરવામાં અમારી શે।ભ. તમને લાંછન. રાજકુટુંબમાં રહેવું, રાજકુમાર, ઘરમાં રહેવું–એ વર્ષો સુધી સ્નાન ન કરે તે કયી સ્થિતિ પેાતાને નિમિત્તે કરેલું ન ખાવુ એ કયી દશા? આવી દશાએ રહ્યા. ઘરના કોઈ કામકાજમાં ભળ્યા નહિ. રાજકાજ સરખા ઉપાધિના કારણેામાં નિરાળા રહે. આવુ છતાં ભગવાન મહાવીર ભૂલ્યા કે ઘમાં કલ્યાણ માન્યું નહિ એમ ને ? કમે શૂરા તે ધમે શૂરાનું તત્ત્વ
કર્મે શૂરા તે ધર્મે શૂરા-બ્રહ્મચર્યોંમાં પરણીને પરિણતિવાળા રહ્યા હોય તે વાણીઆ. જંબુસ્વામી-બ્રહ્મચર્ય લીધા પછી પરણ્યા. પછી પણ પરિણતિમાં રહ્યા તે ક્ષત્રિય કે વાણીઆ ? ચારાને ચાકીદા૨ા વાણીઆએ બનાવ્યા. કમે શૂરા
૧૩૫