________________
૧૪૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
નહિ ? આને ઉત્સૂત્ર માનવું કે નહિ ? જે વસ્તુ છે તે રૂપે સૂત્રકારે કહી છે. એની વિરૂદ્ધ ખેલવામાં આવ્યું તે સૂત્ર વિરૂદ્ધ થઇ ગયું–તે ઉત્સૂત્રભાષી-અનંત સ ંસાર થઇ ગયા.
સમ્યક્ત્વને અંગે પ્રરૂપણીય પદાર્થ તેમાં જિનેશ્વરના વચનને અનુસરીને વવુ' છે. બિનન્નત્ત તરું એ તત્ત્વની પ્રતીતિ છે, પ્રરૂપણાને અંગે જૂઠ્ઠું ખેલવામાં આવે તે ‘ઉત્સૂત્ર’. તે સિવાય બીજું વ્યાવહારિક જે મૃષાવાદ' તે મૃષાવાદને ત્યાગ
ન હાય.
ઉત્સૂત્રની વ્યાખ્યા
જમાલિ નયાનું નિરૂપણ કરે છે ને કહે છે કે મહાવીરે હ્યુ' તેવું નહિ. કહેનારને ઉડાવી દીધા. જીવ, અજીવ, નેાજીવ કહેવા તે જુદી વસ્તુ છે, કાળીને પીળી વસ્તુ કહેવી તે જુદી વસ્તુ છે, જે મેાક્ષને અગે આદરણીય તરીકે ગણાવેલા પદાર્થા, આચારો, પ્રરૂપણાને અંગે નિયમિત કરેલા પદાર્થમાં વિરૂદ્ધ આલે તે ‘ઉત્સૂત્ર’.
અઢારસુ પાપસ્થાન એક બાજુ
ને બીજાં બધાં એક બાજુ મૃષાવાદ અને મિથ્યાત્વ આવે તે અનત સંસાર થાય. એકલુ મૃષાવાદ આવે તે અનંત સંસાર ન થાય. તત્ત્વવિષયક, તીકરાના કથન વિષયક, સૂત્રેા વિરૂદ્ધ ખેલવામાં મૃષાવાદ જોડે મિથ્યાત્વ થાય, એ થયાં તે અનંત સંસાર; એ ન થાય તે અનંત સ ંસાર નહિ. ગુજામાં એ રૂપિયા છે. કેઇએ માગ્યા. વિચાર થયે નથી આપવા-ત્યારે કહ્યું ‘નથી’. આ એકલું મૃષાવાદ. પલટો ખાય તે તેાડી નાખે
હિંસા સ પ્રાણોને નાશ કરે છે. મૃષાવાદ અને મિથ્યાત્વ