________________
દસમું' ]
સ્થાનાંગસૂત્ર
૧૪૧
અનંતાનુબંધ કરે છે. અનતાનુબંધી—અનતા જન્મા અધાવે. શંકા—ત્યાં સુધી માક્ષે જવાના નથી તે નકકી થયું ને ? સમાધાન—અનંતા બાંધ્યા ખરા, પણ પરિણામમાં તેાડી નાખ્યા, અનંતાનુબંધીએ સ્વભાવે અનતા ધાન્ય, તાડી નખાવ્યે. ઉત્સૂત્ર ખેલવાવાળાને અનતા ખંધાય, પલટા ખાય તે તેાડી નાંખે. ગાશાળાના પલટો
ગાશાલાએ પલટો ખાધા. જિનેશ્વર ઉપર મળવા માટે જાહેર તરીકે તેનેવેશ્યા મૂકી, ઘાતકી, ક્રૂર હતા. અંદરથી પલટા ખાધે.
ઢુંઢીઆના દાખલેો લઇએ. અંદરથી જાણે પ્રતિમાજી સાચી છે. બીજો (તુઢીએ) નથી ને? જે ન હેાય તેા કહેઃ છે તા સાચી. પેાતાની પેઢી ચાલુ રાખવા, ભકતાને રાજી રાખવા, કહેવુ પડે કે પ્રતિમા નકામી
ગાશાલા—બધા સમુદાયમાં ખેલી દેવું; મે તમને અવળે રસ્તે દારવ્યા. હું તૂકે. વિચાર કરે। મરતી વખતે કયી સ્થિતિએ ચઢેલે હશે? છેલ્લી દશા છે, મરવાની અણી ઉપર છે. પ્રાયશ્ચિત્ત લીધું. કાઈ ન કરે તેવું કર્યું. મારા પગે દારડી બાંધજો, કૂતરાની પેઠે ચેાર્યાસી ચૌટામાં ઢસળો. મહાવીરના ત્રણ લાખ એના અગિયાર લાખ હતા છતાં પૂરાવે મળતા નથી. શ્રાવસ્તીનાં ચેાર્યાસી ચૌટામાં ઢસળો, મજાર વચ્ચે અપમાન એટલે શું? ચેાર્યાસી બજારમાં ઢસળે તેએ મચાવના રસ્તા. ભકતા બેવફા થઇ ગયા. રાજકારણમાં કાલના મિત્ર આજના શત્રુ. પોતે કહે છે કે આમ ખોલો. ગેાશાલા પાપી, દુષ્ટ, અજિન છતાં જિનપણે જણાવનાર, આવા શબ્દોની ટેલ પાડો. કઈ સ્થિતિને પલટો. પોતાના શબ્દોની ટેલ. આ હુ