________________
અગિયારમું] સ્થાનાંગસૂત્ર
૧૫૩ કચ્ચાંબચ્ચાં માનવામાં વધે નથી, પણ મૈથુન છોડવું શા માટે? નવ લાખ ગર્ભ જ, અસંખ્યાત સંમૂછિમની હિંસા વર્જવા માટે. હિંસા વવી એ જ શ્રેય. હિંસા, મૃષાવાદ વગેરેને લાવનાર ભલે મૈથુન હોય, હિંસાને ડર ન હેય તે મથુનમાં પાપસ્થાનક બુદ્ધિ આવવી મુશ્કેલ. એક વખતના મેથુનમાં નવ લાખની હિંસા કેમ?
એક વખતના મિથુનમાં નવ લાખ ગર્ભજે, જેવા આપણે ગર્ભજ પચેંદ્રિય મનુષ્યો તેવા નવ લાખની હાનિ છે. એક વખત એટલી હિંસા તે કેમ માનવી? જેમ વરસાદ વરસે છે, બધું પાણી વનસ્પતિ પકડતી નથી. જયારે વરસાદ વરસે છે તેમાંથી કાંઈક વનસ્પતિરૂપે પરિણમે છે. તેમ નવ લાખમાંથી કેઈક છવ સંપૂર્ણ પર્યાપ્તિરૂપમાં આવે છે. એક બેની જે નિષ્પત્તિ થાય તે થાય; બાકીના રખડી જાય. જેમ બાકીનું પાણી દરિયામાં ચાલ્યું જાય તેમ. પરિણામના અને હિંસા એ પહેલું જ છે
ચોથું મહાવ્રત ચારિત્રની જડરૂ૫. શાસનનું મૂળરૂપ પ્રવૃત્તિને અંગે પહેલા, બીજા, ત્રીજા, પાંચમાને બાપ. પરિણામને અંગે ત્યાં પહેલાને ડર ન લાગ્યું હોય, ત્યાં સુધી ચોથાના પચ્ચખાણ માટે કઈ તૈયાર થાય નહિ. ચાણું અમુકના બચાવ માટે. જ્યારે પહેલું સર્વના બચાવ માટે. બ્રહ્મચર્યને કમાંક
છએ જવનિકાયને અંગે પહેલા મહાવ્રતને પહેલે નંબર ભળ જોઈએ. હિંસાને પ્રથમ રાખ્યું છે તે ઠીક, પણ બ્રહ્મને બીજું તે લે. મૃષાવાદને, અદત્તાદાનને વચમાં કેમ બેસ્યાં? હિંસાથી જરા પાછળ મલવું તે વાત કબૂલ