________________
૧૫૫
અગિયારમું ] સ્થાનાંગસૂત્ર
૧૫૫ વર્જાય કે ખલાસ. જેટલાનું બોલવું તેનું જ્ઞાન જોઈએ. મૃષાવાદથી બચવા માટે અંદરનું ષડયંત્ર મજબૂત હોવું જોઈએ.
જ્યાં બહારના સંજોગો રોકાયા કે બ્રહ્મચર્ય પળાય. મૃષાવાદને અંગે જ્ઞાન જશે, મેટું કાબૂમાં જોઈશે. વિચારીને બાલવું, પદાર્થ હોય તેવું બોલવું, એ ન બને. તમામ દ્રવ્યોને વિષય હેવાથી મૃષાવાદ બીજુ
મૃષાવાદવિરતિનો વિષય ? સર્વદ્રવ્ય. મિથુનવિરતિને વિષય વિજાતીય. મનુષ્ય, સ્ત્રી,રૂપી, અરૂપી તમામ દ્રવ્ય બીજા મહાવ્રતોનો વિષય. ચોથા વ્રતના વિષયની અલપતા હોવાને લીધે અને મૃષાવાદમાં વિષયનું બહુપણું હેવાને લીધે બીજે નંબરે મૃષાવાદવિરતિ રાખવાની જરૂર છે. અદનાદાન ત્રીજે ને ચેથે મૈથુન એગ્ય જ છે
શકા– ત્રીજે તે બ્રહ્મચર્યને લે એક નંબર ચઢયું તે સંતેષ માનીશું. માનની ખાતર તે એક નંબર ચઢાવી છે. સમાધાન– વસ્તુસ્થિતિએ ચઢાવવા માંગ હોય તે વિચા-ની જરૂર છે. અદત્તાદાન ટળવવાને જીની સ્થિતિને ખ્યાલ કરે પડે ચાર *અદત્ત-સ્વામી-અદત્ત, જીવ, તીર્થકર૦, ગુરુ, એમ કહ્યું. તેને ખ્યાલ ન રહેતાં ચારમાંથી એકનો ખ્યાલ નીકળી જાય તો મીંડું વળી જાય. જ્યારે ચોથા વ્રતને અંગે રૂપ, રૂ૫ રહગત બેને ત્યાગ કર્યો કે ખલાસ. ભયંકર પાપ છે એ કબૂલ. અદત્તાદાનની અંદર મોટો વિષય છે, તેટલો મૈથુનવિતિમાં નથી તીથર-અદત્ત વગેરે જેના ખ્યાલમાં ન હોય તે બિચારે મૈથુનથી વિરતિ કરવાને શી રીતે? ગ્રડણ કરવા યુગને ઝડણ કરે, ધારણ કરવા યોગ્યને ધારણ કરે.
* પરિશિષ્ટ પહેલું, નંબર (૮) જુઓ.