________________
૧૫૨
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
ક્રમ. પહેલાં હિંસાવિરતિ નામનું, બીજું મૃષાવાદવિરતિ નામનું. આ અનુક્રમ નિયમિત છે. તેને માટે ગણધર કહે છેઃ એક જ પૂર્વાનુપૂર્વીને કમ. અહીં પશ્ચાનુપૂર્વી, અનાનુપૂર્વી કામમાં લાગતી નથી. પહેલાં મહેર નજરની જરૂર
આણુવ્રતમાં બધી છૂટી રાખી છે ! અણુવ્રતનું લક્ષણ દેશ. કયા દેશ લે તે તેની મરજીની વાત. ભાગમાં નિયમ ન રહે પણ આખા વ્રતમાં નિયમિત, કમસર જોઈએ. દેશવિરતિમાં ચાહે તેની પહેલી, ચાહે તેની પછી, ચાહે તેની કરે, ન કરો તેમાં વધે આવતું નથી. હિસાબ થઈ ગયે, ખાતું મેળવાઈ ગયું પછી. કિંમત નથી. મહાવ્રતમાં પહેલાં સવ થકી હિંસાની વિરતિ હિંસા સર્વ ગુણેને નાશ કરનાર છે. મેક્ષમાં પહેલું વિઘ જીવની ઉપર મહેર નજર ન થવી તે. જીવના ઉપરથી કૂર દષ્ટિ નીકળી જાય તે કાંઈ નહિ. હિંસા વગેરે ચેથાનાં કચ્ચાં બચ્ચાં
શંકા બ્રહ્મચર્યને પહેલે નંબરે કેમ ન લીધું? ત્રીજા, બીજાને સેય જેવું ગણુને પછી ગણે. ચેાથું શાસનની, ચારિત્રની, મેક્ષમાર્ગની જડ છે, એને થે નંબરે કેમ નાખી? હિંસા, ચેરી જૂઠ એ ચોથા પાપનાં કચ્ચબચ્ચાં છે. અબ્રહ્મને રસ્તે પ્રત્યે એટલે હિંસા, જૂડ ચેરી, પરિગ્રહને પ્રસંગ ન હોય ત્યાંથી આવી બેસવાનો. હિંસાના ડરથી જ બીજાં પાપસ્થાનક છે
ચોથું પાપસ્થાનક એ ચારે પાપસ્થાનકોને બાપ છે તે પછી એની વિરતિ પ્રથમ કેમ ન લીધી? સમાધાન -ચોથા વ્રતને શાસનની મેલની જડરૂપ માનવામાં અડચણ નથી ચેથા પાપનાં