________________
૧૪૮ સ્થાનાંગસૂત્ર
(વ્યાખ્યાન તૈયાર નથી. એ તેમના દેવને “સર્વસ' મનાવે. તમે તમારા દેવને “સર્વસ' મનાવો. બજારમાં દુકાન માંડીને બેસે તે બધા મૂછ તે આમ જ કરે છે. જ્યાં રોકડા જોખવા પડે ત્યારે હાથ ક્યાં રાખવે તે ખબર પડે. સર્વજ્ઞપણું મનાવવા બધા તૈયાર છે તે હજુ વચલા કાળમાં તે ભ્રમને વખત રહેત.
જગતમાં કોર્ટમાં કેટલા કેસે જાય છે? લાખે, કોડે. તે કેસમાં વાદી કહે છેઃ હું બરોબર. પ્રતિવાદી કહે હું બરોબર. કેટે ન્યાય-નિર્ણય કરવું જોઈએ. કેર્ટને બેમાં સાચે કોણ છે તેને નિર્ણય કરવાની જરૂર છે. તેમ છએ નિર્ણય કરવાની જરૂર છે. વેપારી કહે છે. હું સારો માલ આપું છું, સાથે આપું છું. લેનારે તપાસ કરવાની છે.
વચલા કાળમાં જેમ બજારમાં બરાબર મસમ ન આવે, ભીડ ન થાય ત્યાં સુધી હાથ મૂછ પર રહે, પણ ભીડ વખતે મૂછ પર હાથ કેન રહે છે તેની તપાસ કરે. આજના જમાનામાં અત્યારે તે તરત નિર્ણય થઈ જાય છે. બધાં શાસ્ત્રને મેલે, નિયાચિકે, વૈશેષિકે, મીમાંસકે પિતાપિતાના દેવને “સર્વજ્ઞ માન્યા છે. પરમાણુના જ્ઞાનમાં પણ સાચું કે?
પરમાણુ કેને મા? એ લેકે (નૈયાયિક-વૈશેષિકે) કહે છે બારીકમાં બારીક કણીયાને છઠ્ઠો ભાગ, તે “પરમાણુ', બે પરમાણુને દ્વિઅણુક; છ ભાગથી સાત ભાગ કણીયાના થાય તે સર્વજ્ઞપણું ઊડી જાય.
પરાણિક ને વેદાંતિક કહે જાળિયાની વચમાં સૂર્યનું તેજ આવતું હોય તે વખતે જે રજ દેખાય તેને ત્રીસમો ભાગ તે પરમાણુ. એકત્રીસમે ભાગ થાય તે સર્વજ્ઞ પણું નહિ