________________
૧૩૬
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
તે ધમે શૂરા એ બેવકુફેનુ વાકય છે. પાપીમાં પાપી થયે હાય તે પણ તેને પ્રતિષેધ દેવામાં સ કાચાવું નહિ. શૌય ને અંગે લાયકાત હતી. એન્જીનમાં દોડવાના વેગ છે. આમ ફેરવીશ તે આમ ઢોડશે. કર્મોના શૌય છે તેને કેળવી લેવા માટે વાકય છે, પણ ક્રમવાળાને વધારવા માટે વાકય નથી. ગૃહસ્થપણામાં કલ્યાણુ નથી
મૂળ વાત પર આવેા. મહાવીર એ વર્ષ સુધી આમ રહ્યા. ન તા નંદીવર્ધન ખેલ્યા કે ઘરમાં રહે છે તરૂં કલ્યાણુ છે. ત્રણ જ્ઞાનના ધણી આવી રીતે રહેવાવાળા મહાવીર એમ માનવાવાળા ન હતા કે ઘરમાં રહેવાથી કલ્યાણ છે. લેાકાંતિક દેવાએ, નંદી, શાસ્ત્રકારાએ ઘરમાં કલ્યાણુ ન રાખ્યું. ઘરવાળા, ઘર વગરના એમ ભેદ માન્યા. અગરાઓ, અળગારીય જ્વરૂપ મહાવ્રતાની કિંમત ધ્યાનમાં આવી હોય તે ઝવેરીના છેકરા સમજણું થાય તે કહે: ખાપા, પેન્રી ગઢડી આવી છે તે જુએ તેા ખરા-ચા દૂધને ન સંભારે. એવી રીતે જૈન શાસનમાં પ્રવેશ કરનારા સમજે કે તી કરીને અંગે દેવ પણ રહેલુ' તે મહાત્રતાને અંગે. ગૃહસ્થપણે કલ્યાણુ નથી. દેવ હથિયાર સ્ત્રી વગરના જોઇએ
પ્રશ્ન—તરવાર હાથમાં હાય તેથી અભ્યંતર આત્મા ખગડી ગયા ? હથિયાર રાખે તે કુદેવ એવું નહિ. ભાવના ચેાકખી હાય, હાથમાં હથિયાર હૈાય, હથિયાર માત્રથી કુદેવ કેમ માન્યા ? પૃથ્વીચદ ગુણુસાગર-જે ખુદ સ્ત્રીના હસ્તમેલાપ કરે છે, તે વખતે પણ કેવળજ્ઞાન રોકાતુ નથી. તે સ્ત્રીની મૂર્તિએ કેવળજ્ઞાન રાકયું કેમ ?