________________
૧૨૬ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ચૌદ પૂર્વ એટલે ટૂંકી નેધ
ટૂંકી નેંધ ચૌદ પૂર્વ ચૌદ પૂર્વને ભણેલા, જાણનારા, અર્થને જાણે તે અનંતગુણ અધિક જાણે, જ્યારે કોઈ અનંતગુણડીને જાણે. નેધરૂપે ન હોત તે એ સ્થિતિ આવત કયાંથી? વિવેચનનાં પુસ્તકો ન હતાં, નોંધરૂપે હતાં તેથી એટલે બધે ફરક પડ. પૂર્વનું આટલું બધું નિરૂપણ મગજમાં કેમ ઉતારવું? અસંખ્યાત દ્વીપની માટી. દરેક સમુદ્રના પાણીના જુદા ગુણસંગથી થતા જુદા જુદા ગુણ અને સ્વતંત્ર ગુણો, સંગે થવાવાળા ગુણોનું નિરૂપણ કરે તે ઓછું પડે, તે બધાનું સંપૂર્ણ પણે કરવું હોય તો? આગમે ઘણા ટૂંકા છે. રતિભરમાં ગધેડે ચીતર્યો તેમાં કયું અંગ નથી? બારીકરૂપે છે તેથી જુદાં જુદાં રૂપે જાણવાની મુશ્કેલી. પહેલાંના અંગમાં એકે વસ્તુ છેડી દેવામાં આવી નથી. વિશેષણવાળા રંગ છે તેમ વિશેષણવાળા મહાવત છે
ગણધર મડારાજ વર્ગીકરણ કરતાં પાંચમાં ઠાણુમાં પાંચ મહાવ્રતે કહે છે. મહાવ્રતે સર્વથા વિરતિને અંગે છે. વર્ણ શબ્દ રાખીને લીલે, કાળો રંગ બલીએ રંગ નામને કઈ રંગ નથી. વિશેષણવાળ રંગ છે. કાળો રંગ, લીલો રંગ છે. રંગ સામાન્ય જાતિ. લીલો, પીળો નામનો પદાર્થ જુદા નથી તેમ મહાવ્રત નામનો જુદે પદાર્થ જ નથી પ્રાણતિપાત વિરમણ મહાવ્રત છે. તેમાં માત્ર એ વિશેષ તરીકે છે. રંગ નામનો જુદે પદાર્થ નથી. પાંચે રંગે લીલેપીળો રંગ. તે રીતે મહાવ્રત નામને જુદે પદાર્થ છે, તેમાંથી પ્રાણાતિપાત વિરમણ વ્રત નીકળ્યું તેમ તે નીકળ્યાં નથી. વંર મત્તા લખ્યું તેમાં માત્ર પાંચ પ્રકારના છે તેમ લખ્યું