________________
૧૨૯
નવમું ]
સ્થાનાંગસૂત્ર રાય છે પણ શ્રાવકના અણુવ્રતમાં કરેડે ભાંગા કર્યા છે તે કેઈમાં પહેલા વ્રત વગરના ભાંગી છે. પછી એનું શું કરશો? પહેલા સિવાય બીજા લેવાય તે ઉચિત ગણે છે? તમે સાધુએ કાંઈ ગુનેગારી કરી કે તમારે તે નિયમ. તેમને નિયમ નહિ. શ્રદ્ધાવાળે છોડવાની ઈચ્છાવાળે છે
મહાનુભાવ! એને શ્રદ્ધામાં નિયમ ન હોય. પ્રાણાતિપાતવિરમણ માન્યતા. પાંચે પડાવ્રતમાં થવી જોઈએ, હેવી જોઈએ, પણ અશક્તિ, આસક્તિવાળ. બૈરીને છોડ ને? કહે બેરીની આસક્તિ છે. તપસ્યામાં અશક્તિ. ચાલવામાં અશકિત. પૈસે છોડવામાં પૈસે ગળે બેઠો છે! કહે, આસકિત. ત્યારે મેહ
તે નથી. નિર્મમત્વભાવ થતું નથી. અશક્તિ-આસકિત છે તેથી કરી શકતું નથી, પણ કરવા લાયક છે. મૃષાવાદ' અંશનાશ, “હિંસા' સર્વનાશ
દેશ થકી વિરતિ ગૃહસ્થને હોય. સાધુધર્મમાં રંગ હેય. વિરતિ અશક્તિ–આસક્તિને લીધે ન લે, તેથી અડચણ આવતી નથી. પહેલું મહાવ્રત હય, સર્વથા પ્રાણાતિપાતથી વિરતિ, બીજાં બધાં ઘાસ પુસ. મૃષાવાદ-અનંતા ગુણ છે તેમાં એક જ્ઞાનગુણ. એટલે એક અંશને વિપર્યાય કરવાની બુદ્ધિ. પણ હિંસા એ તે સર્વ ગુણને નાશ કરનાર છે. આમ હોવાથી હિંસા એ મહાપાપ એમાં નવાઈ. શી? એ પહેલે નંબરે આવવું જોઈએ. એક ચીજને અંતરાય ઊભું કરે તે “પાપી' તે સર્વ ગુણેને નાશ કરે તે મહાપાપી કેમ નહિ? મૃષાવાદ પાપરૂપ છે પણ હિંસા જબરજસ્ત પાપરૂપ છે. પહેલે પ્રાણતિપાત રેજ બેલે છે તે પહેલે કેમ? આ જ કારણથી અને