________________
દસમું] સ્થાનાંગસૂત્ર
૧૩૧ પછી થાક્યા ત્યારે બુદ્ધ એ અમારો અવતાર છે. જે બાજુ હવા થાય એ બાજુને ધર્મ લઈ લે, તેમ જેને સાથે લડવામાં બાકી ન રાખી. રિતના વાદ્યમાનો પિ ન નમંઢિર–આટલું જેનો સાથે બેઠું પછી થાક્યા ત્યારે કહી દીધું કે શિવજીની માયા છે. અન્ય, ઉપદેશ દ્વારા વધનાર નથી
જૈન સિવાય બીજો એક પણું મન ઉપદેશ દ્વારાએ વધવા પામ્યું નથી. જેની સાથે પૂરું ખેડયું, અંતે ન ફાવ્યા. ત્યારે અમારી શિવજીની લીલા છે એમ કહી નાખ્યું.
મિયાંને મહાદેવને ન બને તો પછી મહાદેવને મહમદને બની શકે નહિ. છતાં અલોપનિષદ કહી નાંખ્યું. જમાને થાય તેમાં ભળી જવું.
પુણ્ય પાપ અવસ્થિત વસ્તુ છે. જમાને ચાહે તેમ પલટે છતાં વસ્તુસ્થિતિ હોય તે રહે. તે પલટાય નહિ. જમાને પલટાયે પ્રરૂપણું ન પલટાય
જૈન ધર્મની એક જ સ્થિર વાત છે. જે વસ્તુ કેવળજ્ઞાનથી નિહાળી તે જ ભગવાને નિરૂપણ કરી, તેમાં ચાહે તેટલા જમાના જાય પણ ફેરફાર પડે નહિ. અમુક વસ્તુ જૂઠ એ ધર્મ હોય એવું વખતના વાયરા જેવું થાય નહિ. ચાહે યુગે, સદીઓ વગેરે ચાલ્યા જાએ. જે તત્વસ્થિતિ, તેમાં કાંઈ પણ પ્રકારે ફરક પડે નહિ. અર્થની અપેક્ષાએ દ્વાદશાંગી શાશ્વતી. જે અર્થો ગષભદેવજીએ કહેલા તે જ અર્થો મહાવીરે કેવળજ્ઞાનથી જાણીને કહ્યા. બંને વચ્ચે મેટા અંતરે છતાં તત્વને બાધ આવે નહિ. પ્રત્યેકબુદ્ધ, સ્વયં બુદ્ધોનું જ્ઞાન ભરત, મહા