________________
નવમું ]
સ્થાનાંગસૂત્ર
૧૨૫
અનુકરણ કરીને નહિ. ત્યારે સ્વયં રચના છે. કૉપી રાઈટ (Copyright)ને હક લઈ શકે. હમણાં તે અહીંનું ત્યાંનું લઇને ગાડવે, ગેાઠવ્યું તેમાં હક તેમ તેમાં નથી. આખી-કૃતિ પેાતાની હાવાથી ગણધરને આત્માગમ, સ્વય’પ્રણેતા. અ થકી તી કરીને આત્માગમ. સૂત્રેા થકી ગણધરને આત્માગમ રતિમાસાની પ્રકૃતિવાળાના શા ઉપાય ?
ગણધરે અંગપ્રવિષ્ટની રચના કર્યા છતાં આચારાંગ, સૂયગડાંગમાં તે કાળ પૂરતું વિવેચન.
શકા—તીર્થંકર સર્વજ્ઞ હતા જે કાળે જે વખતે જે પ્રસ ંગે આવે તે શુ કામ ન લખ્યા?
સમાધાન—ચૌદે . રાજલેાકના પ્રસંગે, જીવાના વિચારે લખેલા છે; આપણને નથી મળ્યા
શકા-લખેલા હતા તે શા ઉપરથી માનવુ?
સમાધાન--માંદાને લગીર ઊનુ આપા તે લેહી પડે. ટાઢું આપે તે વાયુ થાય. તેવા થાઓ તેા ઉપાય નહિ. બધું લખ્યું કેમ નહિ ? લખેલાની વાત કર્ફ્યુ ત્યારે ‘હે' કરશે. મહાાવદેહ ક્ષેત્રને હાથી આપણા કરતાં પાંચસો ગણા માટે. હાથી જેટલી રૂશનાઇએ એક પૂર્વ લખાય. ટૂંકાની વાત આવી ત્યારે લખ્યું કેમ નહિ? લખ્યાની વાત આવે ત્યારે આટલું અધુ. પ્રકૃતિ રતિમાસા થઈ ગઇ છે. આખી ચાવીસીનુ' લખ્યુ હતું. સાળ હજાર ત્રણસેા વ્યાસી હાથી મહાવિદેહના. તેટલી શહીએ કેટલું લખાય તે વિચારે. ચૌદ પૂર્વી પહેલાં હતાં. અત્યારે કહે કે લખ્યું કેમ નથી ? લખ્યુ કહે તે। આટલુ બધું હાય ? રતિમાસાની પ્રકૃતિવાળાને કહેવું શું ?