________________
નવમું] સ્થાનાંગસૂત્ર
૧૨૩ જુદા છે. નિબંધમાં ભાવાર્થ એક સરખે-અર્થ જુદાં ન હેય, પણ નિબંધની વાક્ય રચના જુદી જ પડવાની. બીજા તીર્થકર થાય તે વખતે મોક્ષમાર્ગ બંધ થયેલ છે. તેથી તીર્થ સ્થાપના થાય અને ગણધરે દ્વાદશાંગી ચે. આગમના આધારે દેવ-ગુરૂ
હવે મૂળ વાત પર આવે-ગણધરોએ ગૂંથેલા આગમ એ જ તારવાવાળા છે. અને તે આગામે શાસનના આધારભૂત દેવ, ગુરુ, ધર્મને સમજાવનારા અને મેક્ષે દેરનાર છે. હરિભદ્રસૂરિજી જણાવે છે કે શ્રીતીર્થકરને ઉદશીને કરે તે પણ સંસારમાં રખડી જશે. અત્યારે આ વાકય શ્રવણ કરનારને ભયંકર લાગશે. ક્યારે ? સમજાવ્યા વગર કહેવામાં આવે ત્યારે.
પિતાની બુદ્ધિકલ્પનાએ જે પ્રવૃત્તિ તે પ્રવૃત્તિ આજ્ઞાબાહ્ય છે, અને કેવળ સંસારને વધારનારી છે. ચોરી કરી, અને તે તીર્થકર મહારાજ માટે કરી છે. ખુદ તીર્થકરને ઉદ્દેશીને પણ તે ચોરી કરી હોય, તે પણ પરમાર્થથી વિચારીએ તે તીર્થકર માટે છે જ નહિ. દેવ, ગુરુ, ધર્મ અને સમ્યકત્વનું સેવન અને મિથ્યાત્વને પરિડારાદિને આધાર આગમ ઉપર છે. પહેલા તારનાર કોણ?
પ્રશ્ન–પહેલા ગણધર તારનાર કે તીર્થકર તારનાર?
સમાધાન-ગણધરો તારનાર છે એમ શ્રી મહાવીર ભગવાન શ્રીમુખે જણાવે છે. કારણ કે માનનારા આ રિપોર્ટ, રિપોર્ટરને માનશે, પણ તે ભાષણ કરનારને પહેલે માનશે. કાં તે તે
૧ પરિશિષ્ટ પહેલું નંબર (૫) જુઓ,