________________
૧૧૧
આઠમું]
સ્થાનાંગસૂત્ર શાહકારે ઘસારાવાળો રૂપિયે ન ચલાવ? તેવી રીતે અહીં મહાવતને ઉપદેશ આપતાં મડાગ્રતની પરિણતિવાળે થાય. શેઠના છ કરાનું દૃષ્ટાંત
એક શેડને છ છોકરા. એ બધા વેપારમાં જોડાએલા છે. પ્રાચીન કાળમાં હુકમની વિચિત્રતા. બધા પુરુષોએ બહાર જવું, સાંજ પડે તે પહેલાં કે પુરુષે રહેવું નહિ. મુદ્દો એ હતે કે સ્ત્રીઓ સ્વતંત્રપણે ફરે. છ કરો વેપાર કરે છે. નામું કરતાં સૂર્ય આથમે ભયરામાં છએ પેસી ગયા. આખી રાત ભોંયરામાં રહ્યા, કાર્ય એ વસ્તુ નહિ, હકમ એ જ વસ્તુ. માલમ પડયુંઃ છ છોકરા ભેંયરામાં રહ્યા. સિપાઈઓને મેકલ્યા. છને ભેંયરામાંથી કાઢયા. દરબારમાં લઈ ગયા. એ હકમ હડસેલી કાઢ. છને ફાંસીની સજા દે છે. તે વાત બાપને ખબર પડી. બાપ રાજા પાસે ગયે, ત્યારે–ચાહે તેમ કરે તે નહિ ચાલે, તેમ રાજાએ કહ્યું. જેટલાએ હુકમ ભાંગે તેટલાને સજા. પાંચને છોડે, ચારને છેડે, ત્રણને છોડે, બેને છોડે, એકને છેડે. રાજા માનતું નથી, ત્યારે બધા અધિકારીને ભેગા કરીને આવ્યું. પછી અધિકારીઓએ કહ્યું સાહેબ હુકમ તે કર્યો જ છે? શેઠનું ઘર ઊડી જાય છે. આ પ્રમાણે કહીને એકને છોડાવ્યું. આમ કરવાથી પાંચને મરાવ્યા એમ સમજવું? એ તો એને છોડાવવા ગયે હતું. રાજાએ ન છેડયા. છ ન છોડે તે એકને પણ
છેડાવવાના ન્યાયે અણુવ્રતનો ઉપદેશ છએ કાયરૂપી છેકરાઓને છોડાવવા સાધુઓએ મથવાનું છે. ન બને તેથી ત્રસકાયને છોડાવી. જે અણુવ્રત દેવાય તે બાંધેલા પુત્રને છોડાવવાની સ્થિતિએ. છએ ન છૂટે તે એકને.