________________
૧૧૮
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
હતા, વિચારે હતા, તેની વ્યવસ્થા કરી, પણ સર્વ કાળના આચાર, વિચારો નિયમિત કેવી રીતે કરવા ? તેને માટે ત્રીજી અગ સ્થાનાંગ. ક્ષેત્રાંતર, કાલાંતરે બેધ કરાવનાર ગણધરા
સાધ્યની દિશા નક્કી કરે તેથી દરેક કાળના આચાર વિચારને પહોંચી વળવું સહેલું પડે. તીથ કર કહેનારા; ગણધર રિપોર્ટ (Report) લેનારા. આ શાસન એકવીસ હુજાર વર્ષ ચાલવાનું હતું. (મન:પર્યાંવ)જ્ઞાની હોવાથી કયુ કયુ થશે તે બધું ધ્યાનમાં હતું. વકતા, રિપોર્ટર બંને સમજતા હતા તે વ્યક્તિ દીડ પણ જણાવ્યું હોત તે શું થાત ? સ ંપૂર્ણ જ્ઞાનવાળા વક્તા, જ્યારે મનના વિચાર। સમજવાની તાકાતવાળા રિપોર્ટર છે. તેવે વખતે જો રિપોર્ટ લેવામાં ન આવ્યે હોય તે જગતને લાભ ન મળે. સભાને માત્ર સાંભળે તે જ વખતે લાભ મળે. પણ રિપોર્ટ હોય તે ક્ષેત્રાંતરે, કાલાંતરે રહેલા લેાકેાને સમજણુ, જ્ઞાન થઇ શકે છે. જો ગણધર મહારાજાએ તીથંકરાના ઉપદેશ સુત્રરૂપે ન ગૂંથ્યા હાત તે સાંભળનારા પણ ઉડયા પછી ખાલીખમ. ક્ષેત્રાંતરે, કાલાંતરે થવાવાળા ભાવિકાને કાંઈ મળવાનું ન હતુ. ક્ષેત્રાંતરના કાલાંતરના ભાવિકાને અને સાંભળનારાને બેધ કરાવનાર કેાઇ હાય તો તે ગણધર છે. તીર્થ તરીકે ગણધર
ભગવાન મહાવીરે શ્રીમુખે ફરમાવ્યું: પહેલા ગણધર
૧. (અ) તિસ્થં મતે ! તિર્થં તિસ્ત્યારે તિસ્થં ?, ગોયમા ! સરદા ताव नियमं तित्थकरे तित्थं पुण चाउवन्नाइन्ने समणसंघो, तं - સેં.. સમળા સમળીો સાવયા સાવિયાઞો ।। (મા૰ સૂ॰ ૬૮૨); (ગા) પરિશિષ્ટ પહેલુ નČબર (૩) જુ