________________
નવમુ]
સ્થાનાંગસૂત્ર
૧૧૯
એટલે તરવાનું સાધન કે તીર્થંકર તરવાનું સાધન ? વિચાર કરીશુ તે પ્રશ્ન અટપટા છે. સીધી રીતે કહી શકીએ કે ખને તી અર્થાત્ તરવાનું સાધન. તરવાનું સાધનપણુ કેવળ ગણુધરાને જ આપે છે. ત્યારે તીર્થંકર નકામા? તીર્થંકરો એ તીને બનાવનારા છે. પહેલા ગણધરની સ્થાપના કરનાર તી કરે.. પણ દુનિયાને તરવાનું સાધન હોય તે પ્રથમ ગણધર. તીર્થ તરીકે તરવાના સાધન તરીકે પહેલા ગણધર. અરિહંત એ નક્કી તીને કરનાર હોય છે. ગણધરની સ્થાપના સિવાયના કોઇ પણ તીર્થકર હાતા નથી. દરેક તીર્થંકર ગણધરની સ્થાપના કરે જ છે. અરિહંત એ તીને જરૂર કરનાર. તીર્થ તરીકે ગણધર. તરવાના સાધન તરીકે ગણધર. પ્રવચન દ્વારાએ.
ગુણ ગુણી વગર રહેતા નથી
પ્રશ્ન -પ્રવચન કયા દ્વારાએ ? સમાધાન—પ્રવચન એ શ્રુતજ્ઞાનરૂપી ગુણ છે. ગુણીદ્વારાએ જ ગુણ રહે, તે તેથી ચારે વણું વાળો શ્રમણપ્રધાન જે સ ંઘ તે ‘પ્રવચન. જ્ઞાનરૂપી ગુણ આધાર વગરને હાય કયાંથી ! તી‘કર મહારાજે ભલે ચેાજનગામિની વાણીથી દેશના કરી. પણ ગણુધરે એ સૂત્રરૂપે ગૂંથી ન હેાત તે એ જ શ્રોતાઓને કાલાંતરે, ક્ષેત્રાંતરે અને તે વખતે બીજી જગ્યા પર હતે તેનુ શું થાત ? બીજા નવા થવાવાળાને શું થાત ?
આપણે અવિરતિ ટાળીને વિરતિ લીધી, કષાયને ટાળવા તૈયાર થયા તે બધા પ્રભાવ કાના ? ગણધરનેા. પાંત્રીસ વાણીના ગુણસહિત વાણીએ તીર્થને ઉપદેશ આપ્યા હતા, પણ આપણા માટે તે શૂન્ય.