________________
૧૧૪
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન વૃત્તિ જ ન આવત. બારે વ્રતના અતિચારો કહી આપે છે કે દાનત દરવાજા બંધ કરવાની. વધ સિવાયની પણ દયા પાળવાની ફરજ ગણી છે. અતિચાર દરવાજા બંધની ભાવના જણાવે છે
જેમ ચેથા વ્રતમાં કામગની તીવ્ર અભિલાષા તે અતિચાર. સ્વસ્ત્રીને અંગે છૂટું છે, છતાં સ્વસ્ત્રીને અંગે અતિચાર કેમ? તીવ્ર અભિલાષા છે માટે સર્વથા બ્રહ્મચર્ય રાખવાનું છે, પણ તીવ્ર અભિલાષા થઈ તેથી અતિચાર છે. અપકવ, દુષ્પકવ અતિચાર. આ વિચારશે ત્યારે માલમ પડશે કે દરવાજા બંધ કરવાની ભાવના છે, શક્તિની ખામીને લીધે બાળ બંધ કરે છે. સત્તરમાં પ્રવતેલો સમ્યકત્વી
દેવલોકને પટે લખી આપે છે. કેને? સત્તરે પાપસ્થાનકમાં પ્રવર્તવાવાળો છતાં સમ્યકૃત્વવાળો હોય તેને મુઠ્ઠીભર ની દયા કરી હેય. અડી ત્રસની દયા પણ બિનશેરતી નથી. શ્રાવકની દાનત ધર્મપક્ષમાં છે
શત્રુને છેક હેય, એણે શત્રુતા કયારે કરી? અપેક્ષા છે તેથી છૂટ. જેમાં કાંઈ પણ અપેક્ષા નહિ હેય- ત્રસ હોય તે મારી નાંખવું નહિ. સમકિતી સમકિતપણામાં કાળ કરે તે વૈમાનિક દેવ થાય. દેવકને પટે કેમ મળે? પટે સંઘે હતે? પરિણતિ આચારઆખાની તેથી દેવકને પટો. સંખ્યાતાની દયા, અનંતાની હિંસા. પટો કયાંથી મળે? ભાવના સ્થાવરની પણ દયા પાળવાની છે. સાધુ ધર્મ પક્ષમાં, તેવી રીતે શ્રાવકને આચાર ધર્માધમને છે, તેને પણ ધર્મ પક્ષમાં ગયે, કારણ દાનત ધર્મ પક્ષમાં છે. સૂક્ષ્મ જૂ હું બેલે તેમાં