________________
૧૧૨
સ્થાનાંગસૂત્ર
| વ્યાખ્યાન
છકાયને પળાવવાના ઉપદેશ. સાધુને અણુવ્રતને ઉપદેશ આપતાં દોષ નથી. અણુવ્રતને સર્વથા ઉપદેશ ન હોય તેમ કેમ બને? અગિયાર અગમાં દેશિવતિના ઉપદેશ નથી
કેઈ ઠેકાણે અગિયાર અગમાં ભગવાને દેશિવરિત ઉપદેશ આપ્યા હાય તા લાવે.
ઉપાસકદશાંગમાં આનંદ શ્રાવકે દેશવિરતિ ઉચ્ચરી છે તેમ છે. તે ઉચ્ચરાવી છે ભગવાને, ભગવાને મહાવ્રતને ઉપદેશ આપ્યા. અવિરતિમાં રહે તેના કરતાં દેશવિરતિમાં રહે તે સારૂ મહાવ્રતના ઉપદેશ દીધે
પ્રશ્ન-મહાવ્રતની પરિણતિ થઈ નિહ. પછી અણુવ્રતમાં આવ્યા કયાંથી ? સમાધાન-આવી રીતે મહાવ્રત લઇ શકતા નથી, પણ બાર પ્રકારના ગૃહસ્થ ધર્મ અંગીકાર કરૂ એમ આનદ એલ્યેા છે. પણ ભગવાને કહ્યું નથી. અગાર ધર્મ ને અણુગાર ધ કેમ કહ્યો ?
"
ભગવાને એ પ્રકારના ધર્મ કહ્યોઃ અગાર ને અનગાર ધર્મ કહ્યો છે. દશ સ્વપ્નાં આવ્યાં. માળાનું ફળ, આનુ ફળ નથી જાણતા. એ પ્રકારના ધર્મ કહીશ. છદ્મસ્થપણાથી ‘ અગાર ધર્મને ધર્મ” તરીકે માન્યા છે. કેવલીપણામાં એ પ્રકારને ધર્માં કહ્યો છે. ધર્મ, અધર્મ, ધર્માંધ ગૃહસ્થના જે પક્ષ તે બધા ધર્માધ. ધર્મ, અધર્મ મિશ્ર કહેવા જોઇએ. અગારને ધર્માંધ હોય; ધમ હેાય નહિ. ધમ તેા અણુગારને હાય તે પછી અગાર ધર્મ કેમ કહ્યો ?
અગાર ધર્મ એટલે ખાળે ડૂચા ને દરવાજા મોકળા અગારપણું એટલે ખાળે ડૂચા ને દરવાજા મોકળા ! પહેલા અણુવ્રતમાં ગૃહસ્થને ત્રસ જીવને જાણી જોઇને, નિરપરાધીને,