________________
પર
સ્થાનાંગસૂત્ર [ વ્યાખ્યાન નથી. સામર્થ્યોગ બારે અંગ-ૌદ પૂર્વોથી પર છે. નનો શુi' એ ભવિષ્યની આશાને નમસ્કાર
“નમોહ્યુ ”—ભવિષ્યની આશા. મને નમસ્કર મળ્યું નથી. ભવિષ્યમાં ઈચ્છું છું કે મને મળે. પ્રમાદી છું. પ્રમાદીને ઘેર પરમેશ્વરની પરિણતિ હોય નહિ. નાનું બચ્ચું માને ત્રીજે માળે દેખે. એ ચઢી શકતું નથી, પણ હાથ કરે છે. જેમ દૂર રહેલે પુત્ર માને દેખીને રૂંવાડે રૂંવાડે ઊલસે તેમ પ્રમત્ત દશામાં પડેલે ધાન્યને ધનેડે ને પાણીને પરે પોતાની સ્થિતિને દેખે ત્યારે ઊલસે છે. અડીં અપ્રમત્ત દશાને નમસ્કારને દેખીને અકળાય છે. “gોવિ નમોક્ષારો” (બાવ ૦૨૬) એ સામર્થ્યયેગને નમસ્કાર છે. સમ્યકત્વની તાકાત ' હવે મૂળ વાતમાં આવે–સમ્યકત્વ પામેલ છવ નિગેદનાં ઊતરી ગયે, દુનિયાના ઘરમાં ઘોર પાપ એ જીવ કરી ગયે, તે પણ મહારાજાની તાકાત નથી કે એને અર્ધ પુગલપરાવર્તથી વધારે રાખે. મણિભાઈ સમકિતી છે કે કેમ? અન્યમાં તે દ્વારકા જજે, ત્યાં ડામ દઈ દેશે. જૈન શાસનમાં સ્વરૂપનું નિરૂપણ કરવાને હક છે.”
હરિભસૂરિને વાદીએ કહ્યું સમકિતને નિર્ણય ન કરી શકાય. તે બીજાને સાધર્મિક, વ્રતધારી તરીકે માને શી રીતે? આ ભાઈ સમકિતી, આ ભાઈ સાધર્મિક એમ શી રીતે માનવું? કહે કે ત્યારે બધી અંધાધુધી આપણે આત્માને નિર્ણય ન થાય તે પારકાના આત્માના સમક્તિને નિર્ણય કયાંથી કરવે? વગર સમકિતવાળાને “સમકિતી' મા એટલે ડૂળ્યા. આ તે ઊલટું ભક્તિ કરીને ડૂબવાનું છે! જેને