________________
વ્યાખ્યાન ૫ શ્રદ્ધા પલટાતાં નુકસાન
સૂત્રકાર મહારાજા ભગવાન સુધર્માસ્વામી શાસનની પ્રવૃત્તિને માટે ભવ્ય જીને સંસારસમુદ્રમાંથી પાર કરવાને દ્વાદશાંગીની રચના કરતા થકા પ્રથમ અંગમાં સાધુઓના આચાર જણાવ્યા. આચારની પ્રવૃત્તિ, શુદ્ધિ, વૃદ્ધિ કરવા છતાં, પરમ કાષ્ઠાએ આચાર કરવા છતાં જે શ્રદ્ધામાં પલટે થઈ જાય તે સમાં એકડે જ ચાલ્યું જાય. એટલે જે મેક્ષમાર્ગ તરફ આચાર પાલન કરી, ટકાવી, વધારીને, પરાકાષ્ઠા કરીને જે મુસાફરીનું પ્રસ્થાન કરવા માંડેલું તે અટકી જ પડે એટલું જ નહિ, પણ જેમ મેટાં સ્ટેશનેએ એંજીને ફેરવવા માટે રાઉન્ડ (round) હેય છે, ને તેથી એંજન પલટી જાય છે તેમ આચારને વધારવા, સ્થિર કરવાવાળે હોય તે પણ શ્રદ્ધાને પલટ થઈ જાય તે મેલની મુસાફરી મેક્ષ તરફ ન રહેતાં પિલટાઈ જાય. શૂરે સરદાર સમગ્ર દેશને, રાજકુટુંબને અંગે આધારભૂત હોય પણ તે નિમકહલાલ રહે છે. પણ નિમકહરામ થઈ જાય તે તેના જેવું ભયંકર નુકશાન કેઈ કરી શકે નહિ. તેવી રીતે આચારને અમલ વગેરે કરનાર મનુષ્ય જે શ્રદ્ધામાં ડગમગે છે તે મોક્ષને અંગે એટલું બધું નુકસાન કરે કે જે નુકસાન સામાન્ય મનુષ્ય પણ ન કરી શકે. આચારાંગથી આચાર અને સૂયગડાંગથી શ્રદ્ધા
આચારાંગને ઉપદેશ દીધા પછી આચારમાં પ્રવર્તે અંત સુધી એક સાધ્યને પહોંચનારે હવે જોઈએ. તેને અંગે સૂયગડાંગજીની અંદર એ વાત કરી, ચાહે તે સૂફમતરવાદી,