________________
૧૦૮ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન તે પૂનમના ચાંદ જે મટે.
ચાર જણ બેઠેલા હતા. તેણે રાજાને કહ્યું-પ્રધાન તે નિદા કરે છે. રાજા કાનના કાચા કહેવાય છે. કેમ પ્રધાન! તમે આમ કહી આવ્યા ને? રાજાએ સભા વચ્ચે પ્રશ્ન કર્યો છે. તમે લૂણ ખાઈ નિંદા કરો છો ને? સમાધાન–બીજને ચાંદ જગતને નમસ્કાર કરવા લાયક છે. પૂનમના ચાંદને નમસ્કાર કેઈ કરતું નથી. બીજના ચાંદમાં વૃદ્ધિની જડ છે. પૂનમના ચાંદમાં ક્ષયની જડ છે. મેં તેને કહ્યું મારા રાજા નાના છે, પણ વૃદ્ધિની જડ છે એમ કહ્યું. કેટલીક વખત શબદના ભાવાર્થમાં ન જવાય. એક શબ્દ સંભળાય તે આવે અનર્થ થાય. લેઢા વગર સેના, ચાંદીની ખાણે નકામી
સેનાની ખાણમાંથી તેનું કાઠે કોણ? લે હું કે બીજું કેઈ? રાજાને ચાર કુંવર હતા. રાજા અંત અવસ્થાએ આવે. કુંવરે લઢી મરશે એમ ધારી નાનાને હીરાની ખાણ, ને સૌથી મેટાને લેઢાની ખાણ. મોટો છોકરો ઘણો ગભરાયે. બાપે કર્યું શું? કેઈ સલાહકાર મળે. બરાબર કર્યું છે. મૂળ ઘર નાના છેકશને અપાય છે. તાકાતને અંગે નવું કરવાનું સોંપાય. ટાંટીઆ તેડવાના હેય તે ઉઘરાણું મેટાને સેંપાય. આપણે ખપ સિવાય લેતું કાઢવું નહિ, બહાર જવા દેવું નહિ. જ્યાં પાંચ સાત વર્ષો થઈ ગયાં. બધી ખાણ અટકી પડી. સેનાચાંદીની ખાણવાળાથી કામ ન થાય. તેલે તેલ આપવા તૈયાર થયા. હીરાની ખાણની માલિકી ધરાવવી, સાચવવી એ પણ હથિયાર ઉપર આધાર રાખે. હથિયાર લેઢાનાં. હીરા પ્રસંગે કામ લાગવાના. લેતું વીસે કલાક જરૂરી.