________________
૬૦
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
લગ્ન કુરસદે કરવાના વિચાર રખાયા?
મા કે ખાપ માંદા હાય તા શબ્દ નીકળે છે કે ફુરસદ નથી મળતી ? ના. કારણ ? જરૂરી છે. છેકરા-છેાકરીનાં લગ્ન માંડા તે વખતે દુકાને દશ, પંદર દહાડા તાળું મારી દે છે, અને ફુરસદ મેળવી લે છે. પણ લગ્ન ફુરસદ મળે ત્યારે ચામાસામાં કરીશું' એમ કાઈ દિવસ થાયુ ?
ધર્માંના કામા કુરસદી. અંતઃકરણમાં હતુ તે જ એસ્થા છે કે અમે તે આને ફુરસદીયુ કામ ગણીએ છીએ. ફુરસદ મળે તે કરીએ. ફુરસદ મેળવવાની હોય તે ને ? ફુરસદ ન મળી એમ કરવાના પ્રસગ આવ્યે ત્યારે તે નહાતી એ ચાખ્ખા, ધેાએલા મૂળા જેવા ઉત્તર છે જ. ગૃહસ્થ સરવેના અધિકારી ન બને
ફુરસદ
-
જે આ ધર્મનાં કાર્યને ફુરસદીમાં કહે છે. જેને શાસન એ ઘર નથી લાગ્યું”-રાડા કુકામાં પર લાગ્યું છે, જેને હાડકાના માળા એ ઘર છે એ આના અધિકારી કેમ મને ? આચારના આવા હલ્લામાં જે મજબૂત રહેવાના નહિ તે સરવેના અધિકારી કેમ બને ? જેનાં ત્રણ ય છે.રાડાં (હાટહવેલી), પૈસા (કુકા), હાડકાના માળા (માખાજ, ભાઇબહેન વગેરે). ત્રિવિધ એવિાળા સરવેમાં આવે
જેને રાડામાં રાચવુ હોય, કુકામાં ખૂંચાવું હાય, હાડકાનાં માળામાં રાચવું હોય તે આના અધિકારી થાય શાના? ાડાં, કુકા, હાડકાના માળાને ત્રિવિધ ત્રિવિધ વોરે વોસિરે કરે, તત્કાળ પૂરતા વાસરાવે નહિ. યાવજજીવને માટે. એટલું જ નહિ પશુ ભવાંતરને માટે પણ એવી જેની સ્થિતિ હાય. અનાગતકાળના યાવજ્જીવ માટે પણુ શા કાયાના ખંધનમાં