________________
૭૦ ' સ્થાનાંગસૂત્ર
( વ્યાખ્યાન તે સ્થિતિ કયારે આવે? કરનારને કરવાની મહેનત હેય
તૈયાર થયેલા ફેનેગ્રાફને ઉપગ ઘેરઘેર થાય, પણ એ ફેનેગ્રાફના ભૂંગળાને તૈયાર કરનારને કેટલી મુશ્કેલી પડી હશે તે તે તે કરનાર જાણે. રેડિયે (Radio)ની ઉત્પત્તિ કરનારને મગજનો કુચ કેમ કરે પડયે હશે એ એની સ્થિતિ તપાસે ત્યારે જ માલમ પડે. પણ ઉપયોગ કરે તેને તે માલમ પડતું નથી. પંચિંદિયાદિમાં આચાર અંગે, અહીં ઉત્પત્તિ અંગે
પચિંદિયસૂત્ર, પખીસૂત્ર, આચારાંગ અને દશવૈકાવિકવાળા આચારનો ઉપયોગ કરવાવાળા છે. ઉત્પત્તિને અંગે કહેવું પડયું કે-પંચ મહાવ્રતની કંપનીનો માલિક કેણ? તીર્થકર ભગવાન. એના સિવાય બીજા જી મહાવ્રતનું ઉત્થાન કરી શકે નહિ. પહેલાં તે જીવને જાણી શકે નહિ, જુએ નહિ. ત્રસ જીવને ન જુએ તે સ્થાવરને કયાંથી જુએ? સ્થાવરને ન જુએ તે સૂક્ષ્મ-બાદરને કયાંથી જુએ? જ્યારે જુએ નહિ, જાણે નહિ, તે તેને અંગે વાલીપણાની સ્થિતિ ધરાવી શકે નહિ. જેને જે વરતુના વાલી થવું હોય તેણે તે વસ્તુની સ્થિતિથી વાકેફગાર થવું જોઈએ. જીવનિકાયના માલિક બનવું તે કેણ બને? જાણે તે બને. તીર્થકર ભગવાન સિવાય કઈ પણ છજીવનિકાયના સમુદાયને માલિક બની શક્તિ નથી. શોધ કરનાર તરીકે રજિસ્ટર તીર્થકર
કેવળીને કેવળજ્ઞાનમાં અને તીર્થંકરના કેવળજ્ઞાનમાં ફરક નથી. તે બે માલિક કેમ ન બને? નહિ. એકે જંગલમાં શોધ કરી, એકે રાજધાનીમાં શોધ કરી. જંગલમાં કરેલી શોધ સડી