________________
સાતમુ' ]
સ્થાનાંગસૂત્ર
૯૭
ઈંદ્રોની, દેવતાની શ્રદ્ધાનું શું થાય? એક કાંઈ કહે. ખીજે કાંઈ કહે, તે સાંભળનારનું શું થાય ? જુદી પ્રરૂપણાને સાંભળવા સાંભળવામાં તત્ત્વ ઊડી જાય છે. સાંભળનારના શ્રદ્ધાના ભેદા થાય છે.
ટપાલીના ભેદે છે તેમ સાંભળવામાં આ થાય, તે ઑફિસ ( office )ના ભેદોમાં શું થાય ? ટપાલીના મતભેદમાં પ્રજાનેા મા થાય; તા પછી આફ્િસના ગેટાળેા હાય તેા પ્રજાનું શું થાય?
સાધુના મતભેદમાં આવું થાય તે પછી તીર્થંકરના મતભેદો હાય તેા શુ થાય ? સૌધર્મ ઈંદ્રની સ્થિતિ એ સાગરોપમની છે.. અને તેટલી સ્થિતિમાં અસખ્યાતા તીર્થંકર થઈ જાય. બધા જુદું કહે તે સૌધર્મ ઇંદ્રનું કાળજું સળી જાય કે ખીજું શું ? મહાવિદેહમાં પણ પ્રરૂપણા તેા સરખી જ
મહાવિદેહની ને ભરતની પ્રરુપણા જુદી હાય, તે તે વખતે મહાવીરની કિંમત કેવી થાય ? અસખ્યાત પાસે ઋજી-પ્રાણનુ સાંભળે. અહીં સાંભળે વક્ર-જડનું, એક સૌધમ અસંખ્યાત તીર્થંકરોની ઋજુ-પ્રાજ્ઞની દેશના સાંભળે. અહીં મહાવીરના વખતમાં વક્ર-જડની દેશના સાંભળે, ત્યાં જે નિશ્ચિત થયું હતુ ં તેનું અહીં પાણી ક્રે, તે પાલવે નહિ. ઊભો થાય. એના એ સૌધર્મ ઈંદ્ર મહાવિદેડુ ને ભરતમાં ઋનુ-પ્રાજ્ઞપણાને ઉપદેશ સાંભળે. મહાવીર વક્ર-જડના ઉપદેાશ કરે તે શી સ્થિતિ થાય ?
‘મણિનાગ’જક્ષને ચમત્કાર દેખાડવા પડયે તેમ દેખાડવા પડે.