________________
૧૦૦
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન
કુમારા કાળા, અસુરકુમાર જાતિ એમાં સ પણ. એકદેશે સર્વાંપણુ હાય છે. એક જાતિને અંગે સર્વાંપણું. તેવી રીતે અહીં જાતિની અપેક્ષાએ, દેશની અપેક્ષાએ, ‘સને’ અંગે હાય તે ? નિરવશેષ સના અથમાં, જેમાં કાંઈ પણ ખાકી નહિ. અહીં ‘સ' શબ્દ નિરવશેષ સર્વાંના અંગે છે. સ જીવા ચેતનાવાળા કાઈ પણ જીવ ખાકી નહિ. અહીં ‘સ’ શબ્દ દેશ સને અંગે લાગુ થાય નહિ. જાતિ સ`ને અગે લાગુ થાય નહિ. ‘સવાઓ' માં ‘સ' શબ્દ નિરવશેષ અર્થમાં છે. ‘નિરવશેષ’ સર્વાંનાં પચ્ચક્ખાણ છે
જેને ત્રસ જીવેા છે એમ શ્રદ્ધા ન હેાય, વ્યવહારથી જીવપણાના ખ્યાલ નથી, જે કીડી, મકાડી ત્રસ જીવાને મારવા તેમાં હિંસા-અપકાય, તેઉકાયની હિંસા ખ્યાલમાં નથી. ત્રસની હિંસામાં હિંસા માને છે. સેએ અરૃણુ ટકા હજી મિથ્યાત્વમાં ભટકે છે. જેન હંશે તે હિંસાના પચ્ચક્ખાણુ ખુશીથી કરે. સમજણુ ત્યાં છે. કેાઈ ત્રસ જીવની હિંસાને હિંસા ગણતા હાય તેવાની અપેક્ષાએ ‘સ’પણું અહીં નથી. ત્યારે અહીં નિરવશેષ સ`પશુ છે. ‘સાચુ, તદ્દન સાચું, સાચા સિવાય કાંઈ નહિ? કોઈ જાતનું પ્રાણાતિપાત નહિ કરૂ. નિરવશેષ અને માટે ‘સમ્વાગો' કહેવું પડયું.
વળત્તા' કેમ કહેવું પડયું? ગણધરના મેઢાના આ શબ્દ હોય તેા પળાના અર્થશે કરવા ? પ્રાણાતિપાતમાં અતિ' શબ્દ કેમ ? શું વિશિષ્ટના પચ્ચક્ખાણ કરે છે ?