________________
૮૯
સાતમું]
સ્થાનાં સબ કબૂલ કરવાની હતી, તેથી તેમને શા ગ્રહણ કરી. પણ ગણધરના પરિવારોએ હા કેમ ગ્રહણ કરી? સમાધાન– વાદવિવાદને છેડો તત્વને કબૂલાતે, તત્ત્વના જ્ઞાને આવે, વાદવિવાદને ફળ તરીકે પોતે હારી જાય તે અજ્ઞાનને-મેહને નાશ થાય છે. અજ્ઞાનનો નાશ એ જ વાદને છે. વાત કે પ્રતિવાદી બેમાંથી કોઈની સત્યની વાત જાહેર થાય તે જ છેડો. હું કહેતા હતા તે જૂ હું ને આ કહેતા હતા તે મા. આટલે ભાદને છેડે. પ્રશ્નોત્તરને છેડે સમજણ થાય. માન્યતા સ્વીકારના બદલે આચાર સ્વીકાર કેમ?
પ્રશ્ન-વાદના છેડાને નિયમ છે, છતાં આમ કેમ? વિજિગીષ કથાવાદી દેય તે તેમાં આટલું તત્ત્વ હેય કે “તમારી માન્યતા ખોટી*ઠરે તે તમારે છેડવી, મારી મોટી પડે તે મારે છોડવી.” એ ફળની જગ્યા પર તેના આચારનો સ્વીકાર. જ્ઞાનની સાથે વિરતિ થવી ન જોઈએ. સમાધાન-એ નિયમ અહીં નથી. જે જયપરાજ્યના નિયમથી વાદ શરૂ કર્યો હોય તો તેમાં સ્વમાન્યતા છોડી, પરમાન્યતા કબૂલ કરે છેડે આવે. પણ અડે તેમ નથી. આચાર સ્વીકારમાં છેડે
પ્રશ્ન-અગિયાર ગણધરેએ આચાર કર્યો, એમાં છેડે કયાંથી આવ્યો? આચાર સ્વીકાર ફરજિયાત ન હતો. જે આચાર સ્વીકારે વાદને છેડે રાખીએ તે “ભાઈને નહોતી તેવી પણ સલવાઈ ગયા.” રાજાના અને પુરોહિતના છોકરાને દિક્ષાને અંગીકાર કરે પડે તેમ. વાદની સાથે સંબંધવાળો ની તે આચાર લીધે કેમ? કક્ષા સ્વીકારો કેમ? સમાધાનઅમૃતપાન સ્વાધીન થયું તે વખતે વિષપાન કેષ આદે? તો