________________
જરી કરવાનું હોવાથી અમારવાથી તે જનવિરમણ આણ, જાથી મૂળરાજે જનવિ મક
૯૪ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન કે હિંસાને પેટભેદ મૃષાવાદ નહિ. તે પછી રાત્રિભોજન એ હિંસાથી વિરતિને પટાભેદ છે. તેથી મહાવ્રતની જગ્યા પર તેને જગ્યા આપી શકાય નહિ. મહાવ્રત કેઈને પેટભેદ નથી. એના પિટાભેદ અનેક થાય. રાત્રિભેજનવિરમણ એ પ્રાણાતિપાત વિરમણને પટાભેદ હોવાથી તેને મહાવ્રત તરીકે જણાવ્યું નહિ, પણ શ્રમણપણને અંગે મહાવ્રતના જેવું પાલન કરવાનું હેવાથી રાત્રિભેજનવિરમણને મૂળ ગુણમાં ગણ્યું. જરૂરી હેવાથી મૂળ ગુણમાં ગણ્યું. પણ મહાવ્રત ન ગયું. અણુ, મહા વિશેષણની જરૂર
શંકા–અણુવ્રતમાં “અણ” વિશેષણ રાખે, તે મહાવ્રતમાં મહા વિશેષણ ન રાખે. બે પાનાં સેળ નંબરના હોય તે બીજા પર મ કર્યો તે આપોઆપ ઓળખે. એક પર ન કર્યો હોય તે પણ ચાલે. સમાધાન–શ્રાવકોનાં સ્થૂલ પાપને અંગે અણુવ્રત છે પણ તે સાધુના પેટાબે ન બને તેથી મડાવ્રત એમ રાખ્યું. રાત્રિભેજનવિરમણ તે “વત. “વ્રત” શબ્દ ત્રિભજનવિરતિને લાગુ થયે તેથી ત્યાં અણુ ને અહીં “મહારની જરૂર મહાવ્રતમાંથી નીકળેલો ભાગ અણુવ્રત
વ્રતનું લક્ષણ નિશ્ચિત કરીને જે અણુવ્રતમાં વિરનિ થાવ તે વિરતિ મહાવ્રતમાં નથી એમ નથી-આણુવ્રતમાં સ્થલ હિંસાની જે વિરતિ છે તે મહાવ્રતમાં નથી એમ નથી. તેથી માત્રામાં અણુવ્રતને અવતાર થાય. સોમાં એક સમાય. મહાવ્રત સે તરીકે ગણ્યાં તેથી એક સમાય. મેટામાં નાનું સમાય. “આશુવ્રત' સંજ્ઞા ન રાખતાં “વત રાખીએ તે આને પેટભેદ છે એમ ન આવે. જે પાંચ વત તરીકે તે જ પાંચ “અણુવત’ તરીકે.