________________
»' ]
સ્થાનાંગસૂત્ર
પ્રકારની પ્રવૃત્તિ માત્ર છે. પરીક્ષા કરીને, સમજાવીને, છ મહિના સુધી ગીતાર્થા પાસે રહીને પ્રતિજ્ઞા અપાય છે માટે મહાવ્રત. ‘મહાવ્રત’ શબ્દ એટલા માટે કે મેટામાં ટી પ્રતિજ્ઞા જેને માટે કરવી જોઇએ તે. બાવીસના વખતમાં પ્રતિજ્ઞા નથી. સર્વ સાવદ્યના ત્યાગ કર્યો એટલે આને ત્યાંગ આવી ગયે, ચારેની જુદી પ્રતિજ્ઞા
કરવાની નથી.
અહીં પ્રતિજ્ઞા અને આશીર્વાદ
અહીં પ્રતિજ્ઞા કર્યા છતાં સ્વતંત્રપણે પાંચે પ્રતિજ્ઞા સુધ સમક્ષ કરવામાં આવે છે. પાંચેને અંગે ગુરૂના આશીર્વાદ આપવામાં આવે છે. પૃથક્ પૃથક્ જીરું ઉચ્ચારણ, નિસ્તારક પ્રતિજ્ઞાનેા પારગામી~~~પ્રતિજ્ઞાના પાર પામીને સંસારને પર પામનારા થા. આવી રીતે દરેક મહાત્રતા જુદાં ઉચ્ચારાય છે, દરેક મહાવ્રત સ્વતંત્ર ઉચ્ચારાય છે, અને દરેકને અંગે આશીનંદ જુદા દેવાય છે. મહાવીર ભગવાન ‘યામ’ તરીકે સારની અને બાવીસ તીર્થંકરો ‘મહાવ્રત' તરીકે પાંચની પ્રરૂપણા કરે. બાવીસને અંગે ચતુર્યામ ધ. પહેલા ને છેલ્લાને અંગે પંચ મહાવ્રત–પ્રતિજ્ઞરૂપ ધર્મ. પાંચની પ્રતિજ્ઞા કર નહિ ત્યાં સુધી શાસ્ત્રકાર સાધુ ગણવાની ના પાડે છે. મહાગન ચર્યા પછીથી પર્યાય ગણાય
ઉપલક ખાતે રહેલી રકમના હિસાબ ખાતાવહીમાં ન મળે.. મહાબત ઉચ્ચર્યા વિનાના વખત સાધુપણાના ખાતામાં નિહ, કારણ દીક્ષાના પર્યાય કયાંથી ગણવા? મહાવ્રતના આરેાપનથીએ વર્ષો, પાંચ વર્ષ થયાં હેાય તે મહાવ્રત લીધા પછીને જ પર્યાય કહેવાય. મહાવ્રત અંગીકાર કરવાવાળે થયે ત્યારે સાધુપણાના ખાતામાં આળ્યે, મહાવ્રત ઉચ્ચર્યા નહિ ત્યાંસુધી
૮૫