________________
છઠું]
સ્થાનાંગસૂત્ર વંજ મક્વા એમ કહેવું પડ્યું. સ્વરૂપભિન્નથી મહાવતે ભિન્ન છે
ગુણ ને ગુણ કથંચિત્ જુદા. કેવળજ્ઞાની ગુણી; કેવળજ્ઞાન ગુણ કેવળજ્ઞાન ગુણ આત્માને, તે અત્યારે નથી. જેમ સમકિતી ગુણ ચાલ્યા ગયે તેથી આત્મા માટે નથી. મહાવતે પાંચે પરસ્પર ભિન્નરૂપે, હિંસાની વિરતિ એનું સ્વરૂપ જુદું, મૃષાવાદની વિરતિ એનુ સ્વરૂપ જુદું-આ જ ભેદનું કારણ છે. કારણકે એ વિરૂદ્ધ ધર્મો છે. પહેલા મહાવ્રતને અંગે પ્રાણને વિયેગ રાખ્યું. બીજામાં જૂઠાથી વિરમવું તે રાખ્યું. ત્રીજામાં ચેરીથી વિરમવું તે રાખ્યું. ચોથામાં દેવતા, મનુષ્ય કે તિર્યંચનું મેથુન છોડવું તે રાખ્યું. પાંચમામાં બાહ્ય પરિગ્રહથી વિરમવું રાખ્યું. એ રીતે પાંચનાં સ્વરૂપ જુદાં તેથી પાંચ મહાવ્રત કહેવાં પડે.
અનંતા તીર્થકરેએ મહાવ્રત પાંચ જ કહ્યાં છે * એક મહાવ્રત એ જૈન શાસ્ત્રને કબૂલ નથી; પાંચ મહાવ્રતે કબૂલ છે.
શંકા–જે તેમ છે તે વધે આવશે અને બાવીસ તીર્થંકરની વાત કબૂલ નહિ રહે. બાવીસ તીર્થંકરના શાસનમાં સાધુઓ માટે પાંચ મહાવતનું નિરૂપણ કરતા નથી. તે
સમાધાન-ઉત્તર કહું તેથી ગભરાશે નહિ ખુલાસે આગળ આવશે. “બાવીસ તીર્થકર મહાવ્રતે પાંચ જ કહે છે એમ લાગશે” આટલું સાંભળ્યું તે એળે માર્ગે જશે. લગીર સામાન્ય રૂઢ શબ્દથી કલપસૂત્રમાં સમજાવવામાં આવ્યું છે? ઊંડા ઉતરશે તે માલમ પડશે; અનંતા કેવળી, તીર્થકરેએ મહાવ્રતે પાંચ જ કહ્યાં છે. ચાર મહાવ્રત કેઈ કહેતું નથી.