________________
પાંચમું ]
તે ગીતા.
ઇયત્તા સુધી પદાર્થની પ્રરૂપણા
ઠાણાંગ અને સમવાયાંગને ધારણ કરનારા તે શ્રુત સ્થવિર. વીસ વર્ષે દીક્ષામાં થાય તે પર્યાય-સ્થવિર, અને ૭૦ વર્ષની ઉંમરવાળેા હાય તે વય-સ્થવિર કહેવાય. સ્થવિરને શાસનની દોરી મળે પણ રેડાં, કુકામાં, કુટુંબકખીલામાં રહેનારને શાની મળે ? ત્રિવિધ, ત્રિવિધ સંસારના ધનાને છેાડનાર, ભવિષ્યમાં પણ સંસારનાં બંધનાથી સાવચેત રહીશ એવી કબૂલાત કરીને આઠ વર્ષ સુધી રહે ત્યારે ઠાણાંગને લાયક થાય. પ્રરૂપણાને અગે આની અંદર ચત્તા સુધી પાર્થાની પ્રરૂપણા છે. ઠાણાંગ દ્વારા ભૂલભૂલામણીના ઉકેલ
રાજાના ગુપ્ત ભાંડારમાં માહિતી વગરના ઘૂસે તે અંદર સાઈ જાય. તેવી રીતે જે વસ્તુ એકરૂપે હેવાની, તે જ વસ્તુ બીજે ઠાણે એ રૂપે, અને દશમા ઠાણે દશરૂપે કહેવાતાં ઝૂ ચવાઈ જાય. જેને ભૂલભૂલામણીના પડદો ખાલેલે હોય તેને પડદો મૂંઝવનાર ન થાય. જેને સપ્તભંગી, પ્રમાણેા ખ્યાલમાં આવેલા હોય તે ન મૂઝાય. ઈયત્તા-પ્રમાણના છેડે. એવી ખુદ સપૂ મર્યાદા–તે મર્યાદાના છેડે શાસ્ત્રોમાં લાવે છે. અને આઠ વર્ષની મર્યાદા તે ઠાણાંગ. ‘’િસૂત્ર વગેરેમાં પાંચ મહાવ્રતે
પંચ મહાવ્રત પચિદ્રિયસૂત્રમાં, પખીસૂત્રમાં અને આચારાંગમાં એમ બધે આવે છે. કાઢી કાઢીને તે એ જ કાઢયું ને ? જગત હજારે કાશ છે, પણ દેખનારા દેખનારાની દૃષ્ટિ હોય તેટલા પ્રમાણમાં દેખે છે. પચિદૃયસૂત્રની અંદર પંચમયનુત્તો-પાંચ મહાવ્રતને ધારણ કરનારા, પખીસૂત્રમાં
સ્થાનાંગસૂત્ર
૬૭