________________
પાંચમું ]
સ્થાનાંગસૂત્ર
૫૯
વિષય-કષાયની ભુરી હાલત ખતાવે તે માનવુ–કબૂલવું ખરૂં, પણ આ તે છોડવુ નથી. આ છેડયા સિવાય જે વાત કરવી હાય તે કરા.
નવ કુકડીની રમતમાંથી એક કુકડી ઉડાવવાની નથી. મારી સાગઠી ચાલતી હશે તેમ ચાલશે. મારી સેાગઢીને રોકટોક કરશે નહિ. જ્યાં સેાગઢી રાકવી નથી, પાછી વાળવી નથી, તેા પછી મરવાની તે વાત જ શું. સંસારચક્રને અંગે હાટહવેલી, મારી ચેાપાટ ખાજી છે તેને રાખીને કહે તે કબૂલ. તેમ દેશિવરતવાળા મજુર કરે છે, માને છે, પણ માને છે આવું: મારી સેાગઢીને ચાલતી હોય તેમ ચાલવા દો. તેને મુખ્ય વિષય આરંભ, વિષય, કષાય–એમાંથી બચે તે તમને મળે. સામાયિક વગેરે ફુરસદીઆં કામેા છે
કેમ આજે પેાસહ નથી કર્યો ? સાહેબ ! આજે વખત નથી, ફુરસદ નથી. આ શબ્દ ખરેખર તમારી નાભીનેા. એ ઉપરથી આખું' તત્ત્વ નીકળી આવ્યું. આ કામ તે ફુરસદીયુ. જરૂરી નહિ.
$
કલેકટરેશને દાવાનાં કામે મેજ ઉપર પડયાં છે, જ્યારે ડિસ્ટ્રિકટમાંથી; રાજકાજમાંથી ફુરસદ થાય અને જોવું હાય તા જુએ, કલેકટરનુ મુખ્ય કામ વસુલાત. તેવી રીતે તમે પણ એ જ કહ્યું. જો કે તમે શબ્દ તે મીઠા વાપર્યો છે કે ફુરસદ નથી. આ તે મારૂં મેજ ઉપરનુ કામ છે. સામાયિક, પૌષધ વગેરેને ફુરસદ હોય તેા લેવાં, નહિ તે પડી રહે. કલેકટરને વસુલાતનાં કામે રિજિયાત, ન્યાયનાં કામેા ટેબલ ઉપર પડી રહેવાનાં, તેમ તમારે ઊંઘવાનાં, ગપ્પાં મારવાનાં કામા ફરજિયાત: સામાયિક વગેરેનાં કામેા ટેબલ ઉપરનાં, ફુરસદીમાં એમ ગણે છે.