________________
માહિતી શરત પણ
મારા થયે,
સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ટેકરાની, દરેકની માહિતી શૂરા સરદારે રાખવી જોઈએ, નહિ તે નિમકહરામ. શૌર્યવાળે સેનાધિપતિ પણ હારી જાય.
એવી રીતે અહીં આચારવાળો, આચારને વધારનાર છે, મિથ્યાત્વીના હલ્લાને પાર ઉતારનારે થયે. શ્રી સરદાર નિમકહલાલ હય, પણ ખાડાટેકરા ન જાણે તે સરાઈ જાય. તેમ અહીં આખા શાસ્ત્રની ઇયત્તાવાળો ન હોય તે કયે વખતે કયા ખાંચામાં જઈ પડે તેને ભરોસે ન રહે. ઠાણુંગજી એટલે સમરાંગણની સરવે (survey)
સરદારને જે સમરાંગણમાં જવું હોય તેની તેને પૂરેપૂરી સરવે હાથમાં આવવી જોઈએ. તેમ ઠાણાંગ એ શાઓની સરવે છે. કયી કયી વસ્તુ કયા કયા રૂપે ઊથલે તે કેવી કેવી સુધારી લેવાય, તે જણાવનાર ઠાણુગજી છે. આથી સાધુ મહાત્માઓ પણ ઠાણુગછ માટે આઠ વર્ષ પછી જ અધિકારી ગણાયા તે સહેજે સમજાશે. જેની પાસે લશ્કર નથી, શૂરાતન નથી તેને સમરાંગણની સરવે આપી શા કામની? જે તેવાને સરવે આપવામાં આવે તે આપનાર અને લેનાર બંનેની કડી દશા કરે. દેશવિરતિ એટલે શું?
જેઓ જિનેશ્વરનાં વચનને અમલ કરતાં બૈરી-છોકરાંને વહાલાં ગણી રહ્યાં છે. એના ભેગે જિનવચન લેવાને તૈયાર નથી. એક બાજુ જિનેશ્વરનાં વચનનો અમલ અને બીજી બાજુ દુનિયાદારીના વિષય-કષાયે. જે દેશવિરતિ તરીકે રહ્યો તે કઈ સ્થિતિમાં? જિનેશ્વરના વચનની કબૂલાત કરે છે, પણ પ્રસંગ આવે કે પહેલાં પેલું સંભાળે. “મહાજન મારા માથા ઉપર પણ ખીલી મારી ખસે નહિ. જિનેશ્વરનાં વચન આરંભ
૧ માપણી