________________
પાંચમું]
સ્થાનાંગસૂત્ર રાખે છે. પહેલાં ઘરનું સંભળાય પછી ભાતનું. ફેટે અને ફેનેગ્રાફ
વહેલાં ઊઠીએ, ઝાડે જવું છે, શરીર રોળાવવું છે, મળવા જવાનું છે, પછી ગપ્પાંસ૫ાં અને તે પછી કુરસદ મળી હોય, અને ભોળાભાઈ જેવા મળ્યા હેય ને કહે ચાલશે? હા ચાલે ત્યારે. એને તે વખતને ફેટે ઊતારી લઈએ અને શબ્દ ફેનોગ્રાફ (Phonograph)માં ઊતારી લઈએ અને બીજી બાજુ ધંધારોજગારને અંગે માલવાળો આવ્યો છે તે વખતે ચાલે કહે તે વખતને ફેટે અને ફેનેગ્રાફ ઊતારી લે તે ખાતરી થાય કે આત્માના કામના ઉદ્ધારમાં કેટલા વસ્યા છો? અને રેડાં, કુકા અને હાડકાના માળામાં કેટલા વસ્યા છે? તેનો ખ્યાલ આવે. પહેલાં સાચવવાનાં ઘરનાં છોકરાં અને પછી ઉપાધ્યાય. “ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો !” રડાં, કુકા, ને હાડકાના માળાવાળા સિનિક ન થાય
જેને રેડાનું કર્તવ્ય, કુકાનું કર્તવ્ય, હાડકાના માળાનું કર્તવ્ય ઉત્સર્ગ એવું ભાસ્યું છે તેને શાસનના સૈન્યમાં દાખલ થવાનું નથી. તો પછી સેનાધિપતિની પદવી તે દૂર રહી. શાસનની સલ્તનતને અંગે ચેથા પાંચમા ગુણઠાણાવાળો તમાશગીર છે. રેડાં, કુકાવાળા-શાસનની લાઇનદોરીમાં નથી. તે તે આવે તે અભડાય. લગીર વિચારો ને ? નવમાં દશમાં તીર્થકરની વચ્ચે શોસનનું સત્યાનાશ વળી ગયું. શાથી? રેડાં, કુકાવાળા, લાઈનમાં ઘૂસી ગયા તેથી શાસન વિચ્છેદ થઈ ગયું. અસંયતિપૂજાને લીધે, રડાવાળા, કુકાવાળા ઘૂસી ગયા. તેને પરિણામે શાસનને વિચ્છેદ થયે. જેને શાસનની લાઇનદેરીમાં આવવું