________________
૫૫
ચોથું]
સ્થાનાંગસૂત્ર ધર્મની સ્થિતિ છછાના છક્કામાંથી બહાર નીકળેલી નથી. ઘેડે ચઢયા પહેલાં પગે ચાલવું-ઘણે છેટેનું-ઘોડા ઉપરથી ઉતર્યા પછી પગે ચાલવું તે કૃતકૃત્યનું ચાલવું. પહોંચ્યા પછી ઘેડાને છેડવાને હેય. તે પહેલાં નહિ, તેમ ક્ષાપશમિકથી ક્ષાયિકની સિદ્ધિ કર્યા વિના ક્ષાપશમિકને છેડીએ તે ગોથાં ખાઈએ.
જે લીધું તે કઈ કાળે પણ છેડવાનું ન હોય તેનું નામ “પુરુષાર્થ. એ છતાં જ્યારે કહે કે પરમ સાધ્યને સાધનાર, છેવટે ધર્મને લાધી શકે. એ ધર્મને સાધના છે. બેની જ પ્રવૃત્તિ અને અનુમોદના હેય. અર્થ અને કામને ઉપદેશ ન દે, તેથી લાપશમિકને ઉપદેશ કરતાં પાંચ મહાવ્રતે કહ્યાં.
પ્રશ્નમહાવ્રતનું નિરૂપણ કેમ? એકડા વિના સેની વાત કરે છે ?
સમાધાન–આત્માને સ્વભાવ સર્વવિરતિ. સર્વવિરતિ જાણ્યા પછી દેશવિરતિ જાણવાની હોય. કેમ? લગીર પલટામાં લે. સર્વવિરતિ એટલે સર્વથા પાપને ત્યાગ. ઉપદેશ કે સર્વ પાપ છોડવાને ઉપદેશ દે કે થોડું પાપ છોડવાનું ઉપદેશીને બેસી રહેવું? અપવાદ કાયદે કર્યા પછી હેય. કાયદા કરતાં અગ્ર પદ અપવાદને હેતું નથી, તે પછી દેશવિરતિ એ સર્વવિરતિને અપવાદ છે. જે સર્વવિરતિ ન બને તે દેશવિરતિ, તેથી અપવાદ છે. તે અપવાદ છે તો કાયદા પછી અપવાદનું કથન હોય, તેમ સર્વ પાપથી નિવર્તાવાનું જણાવ્યા પછી ન નિવતી શકે તે ડાં પાપથી નિવર્તાવાનું કહે છે. માટે પહેલાં મહાવ્રતનું નિરૂપણ કરે છે.