________________
ચેાયું ]
સ્થાનાંગસૂત્ર
૫૧
જામાં ગયા વિના મેાક્ષની નીસરણી મળી ગઈ તે અનંતી ઉત્સર્પિણી, અવસર્પિણી જાય ત્યારે કાઇકને મળે, તેથી એને હરિભદ્રસૂરિએ ‘આશ્ચર્ય’ કહ્યુ.
પ્રતિપાતી મેાક્ષે ગયેલા વધારે છે
અનાદિની વનસ્પતિમાં રહેàા બહાર નીકળે છતાં સમ્યક્ત્વ પામીને મેાક્ષ પામે, પણ સમ્યક્ત્વ પામીને ઊતરી ગયેલા હાય તે બહાર આવે તે ખુશીથી મેક્ષ પામે. અનંત કાળના પ્રતિપાતીએ વધારે માથે જાય. અપ્રતિપાતી અર્થાત્ જેમનુ સમ્યક્ત્વ ગયુ નથી તેવા ઘેાડા, જેને અનત કાળે પાછુ મળ્યુ, જેને મેલેલુ મળ્યું એવા જીવા ઘણા. નહિ પડેલા અનત છે, તેના કરતાં પડેલા અસંખ્યાત ગુણા વધારે.
આઠમે ભવે મેક્ષે જાય. તે ભવ આરાધનાના એમ કેટલાક કહે છે. જૈન શાસનમાં એકાગ્રચિત્ત હાય તેા ત્રીજે ભવે મેક્ષે જાય એમ કલ્પસૂત્રમાં કહ્યું છે. જૈન શાસનમાં એકાગ્રચિત્ત, પૂજાપ્રભાવનામાં પરાયણ, ‘સામ યાગ' હાય તે એક જ ભવ ખસ છે. કાર્યો કરવાવાળા પરિણામ શાસ્ત્રના વિષયમાં
१ "मरुदेवि सामिणीए ण एवंमेअंति सुब्बए जेणं । सा खु किल वंद णिज्जा तं थावरा सिद्धा ॥ ९२४ ॥ सच्चमिणं अच्छेरगभूअं पुण भासिअं इमं सुत्त । अन्नेऽवि एवमाई भणिया इह पुत्र्वसूरीहिं ।।૨૨। ' (પંચવસ્તુ)
।
૨ ‘ત્તિત્તા નિગસાસ ક્રિમ,વમાવળાવૂમપરાયળા ને । તિસત્તામાં નિપુનંતિ વ્યં, મનયં તે જુના સરંતિ ।।૪।” ( ૧સમર્થન, પૃ॰ રૂ.)