________________
૫૦ સ્થાનાંગસૂત્ર
[ વ્યાખ્યાન ભાગ ખવાઈ જાય, પણ એ રહે મૂળ જાય નહિ. અંદરથી મિત્ર ગયે, છતાં એક વખત “શત્ર' ગણે એટલે બસ. બીજ કેઈ કાળે ખસતું નથી. સન્નિપાત મટ્યા પછી વિદ્વાન
તે વિદ્વાન ને મૂર્ખ તે મૂ મૂળ વાત પર આવ-તેથી મેહને કહેવું પડે કે વધારેમાં વધારે અર્ધ પુદ્ગલપરાવર્તથી વધારે કબજામાં ન રાખી શકું. સમ્યકત્વ પામીને નિગદમાં ગયેલે જીવ અને નિગેદને જીવ એ બંને સરખા; જેમ જગતમાં સન્નિપાતમાં સરખા છતાં સન્નિપાત મટ્યા પછી વિદ્વાન તે વિદ્વાન ને મૂર્ખ તે મૂM. સન્નિપાતમાં ચીંથરાં ચૂંથવાવાળાને દવા લાગું પડશે, તાવ ઉતરે અને સન્નિપાત ચા જાય ત્યારે વિદ્વાન તે વિદ્વાન અને મૂર્ખ તે મૂર્ખ. એકેન્દ્રિયપણાને સન્નિપાત જીવને રહે ત્યાં સુધી બંને નિગોદીઆ સરખા. જ્યાં એકેન્દ્રિયપણું જાય અને અહીંથી સભ્યત્વ પામીને ગયેલ હોય તેનું એકેન્દ્રિયપણું જાય, તેમાં ફરક છે. આશ્ચર્ય
જે અહીં આવેલ નથી, અનાદિથી ત્યાં રહે છે, એ મેક્ષે જાય તે શાસ્ત્રકાર “આશ્ચર્ય કહે છે. આશ્ચર્યને અર્થ સૂર્યને ઉદય ૨૪ કલાકે. વર્ષને પલટે ત્રણ સાઠ દિવસે બને. વીસીને પલટે ઉત્સર્પિણી અવસર્પિણીઓ બને. આ બધા પલટા અમુક વખતે પણ અનાદિની વનસ્પતિમાં રહેલે મેસે જાય એ બનાવ તે અનંતી ઉત્સપિણી અવસર્પિણી જાય ત્યારે બને. જેમ માતા માણવા જેએ દાખલા, ૫ ધોરણ રાખ હાયોમાં સમજવું જોઈએ કે પૂર્ભવે આધકામ દરવા