________________
વ્યાખ્યાન ૪
પુરુષાર્થનું સ્વરૂપ
શાકાર ભવ્ય જીવેાના ઉપકાર માટે સ્થાનાંગસૂત્રના પાંચમા સ્થાનના પહેલા ઉદ્દેશાની રચના કરતાં પાંચ મહાવ્રતે છે તે જણાવી ગયા છે. જગતમાં ચાર પુરુષા છે તેા કયા પુરુષામાં યત્ન કરવા જોઇએ અને એના ઉપદેશ દેવાની જરૂર શી? અર્થ અને કામ એ એને મનુષ્યા પ્રયત્ન કરીને મેળવે છે તેથી એને ‘પુરુષાર્થ' કહેવામાં આવેલા છે. વસ્તુતઃ માક્ષ સિવાય પુરૂષા નથી. ધર્મ એ પુરૂષાર્થ નથી. વિવેકીઓએ પ્રાપ્ત કર્યા પછી જે છેડવાનુ` હેાય નહિ, તેને ‘પુરૂષા” કહે છે. આ ગ્રહણ કર્યા છતાં મેક્ષને માટે કલ્યાણને માટે, સર્વથા પરિગ્રહને છેડવાના છે.
પત્થર ઉપર કાર્યો ધૂળથી ન ભુસાચ
શાસ્રકારના ઉપદેશથી કેટલાક છેડે, પણ શાસ્ત્રકારના ઉપદેશમાં ન આવે તે? સજજનતા રાખે તેા ખેલવામાં વિચાર કરવા પડે, કારણુ સજ્જન મનુષ્ય ધારીને જ મેલે, પણ નાનાં છેાકરાં, ખૈરી આળસમાં ખેલે છે ત્યારે એ ખ્યાલવાળાં હાતાં નથી. આળસમાં, હાંસીમાં કે નિદ્રામાં જે શબ્દો સજ્જનથી ખેલાઇ ગયા હાય, તે કઈ દિવસ પલટે જ નહિ. સ્ટેટ(slate)માં છેાકરાએ લખે છે, હાથ ફેરવે એટલે ભુસાઈ જાય. પત્થર ઉપર કાતરેલા અક્ષર ન તા હાથથી ભુસાય, ન રબર(rubber)થી કે પાણીથી ભુસાય. પત્થર ઉપર ટાંકણા વડે ખેદેલા અક્ષરો ધૂળ ખસેડે તે ચાક્ખા થાય. બીજા અક્ષરા ભુસવાનું જે સાધન તે જ અહીં આગળ ઊલટા સ્પષ્ટ થવાનું સાધન છે.