________________
૪૪
સ્થાનાંગસૂત્ર
[વ્યાખ્યાન
મેક્ષની પ્રાપ્તિ થાય ત્યારે સાધન ખિન જરૂરી. સ્ત્રીએ ચૂલા સળગાવે છે, ખીજેથી દેવતા લાવીને ફૂંકીને સળગાવે છે, તેને જ રસાઈ થઈ રહે ત્યારે પાણી નાંખીને એલવે છે. જો ઓલવવું છે તે સળગાવવુ' શાને માટે ? કારણકે રસેાઇ કરવી એ સાધ્ય છે. તે સાધ્ય સળગાવ્યા વિના સિદ્ધ થવાનું ન હતું. સાધ્ય સિદ્ધ થયુ એટલે એલવી દેવુ પડે.
આ ચારિત્ર સમસ્ત આશ્રવ રોકવાને માટે છે. માક્ષ લેવાને અંગે મહેનત કરવાની જરૂર છે. સ્ટવ (stove) સળગાવતાં અકસ્માત્ થાય છે, છતાં સળગાવાય છે. એ પાછા કામ થઈ જાય એટલે આલવે છે. અગ્નિ સ્વતંત્ર સળગાવેલે નથી. અગ્નિ રસાઇના મુદ્દાએ સળગાવાયા છે. અગ્નિમાં લાભ છે એમ ધારીને સળગાવ્યા છે, રસેાઈ કરવા માટે સળગાવેલા છે. રસેાઈના સાધન તરીકે છે. તેમ અહીં ધર્મ' ધર્મ તરીકે લેવામાં આવેલા નથી.
નિશ્ચયથી ધમ ૧૪માના છેલ્લે સમયે
મેાક્ષના સાધન તરીકે ધમ લેવામાં આવેલા છે, હરિભદ્રસૂરિએ કહ્યું છે કે જગતમાં ધર્મ એક જ સમય છે. આખા ભવચક્રમાં ધર્મ એક સમય. કચે એક સમય ? ચૌદમા ગુણુઠાણાના છેલ્લા સમય. માટું શહેર હાય ને એળખાણ ન હેાય તેા માટુ' શહેર છતાં જંગલ. નાનું ગામ હોય પણ ત્યાં સત્કાર, સન્માન થાય તે શહેર. મેાક્ષરૂપ કાર્ય કરે તે ધ’
“મોસમય થયદે સેન્ટેસીજરમસમયમાવી લો || ’' (‘‘ધર્મसंग्रहणी गा० (6 ૨૬ ) तस्यैत्र - शैलेश्यवस्था चरमसमयभाविनो धर्मस्य साक्षात् पारम्पर्येण वा साधकः
(ટી॰) I
""