________________
સ્થાનાંગસૂત્ર
વ્યાખ્યાન છે ને? પહેલાં લૂગડાં પકડીશ નહિ, ધેતિયું પહેલાં લેવું એ કહેશે ને? ના. એ કઈ દિવસ ન બને, માલ જવા કેમ દેવાય ? મહાવ્રત એ આત્માને ગુણ. જેમ ખેસ ખેંચી લે ને પિટલું જવા દે તે “મૂર્ખ” તેમ મહાવ્રત માટે પ્રયત્ન ન કરે ને અણુવ્રત માટે પ્રયત્ન કરે તે મૂર્ખ તીર્થકર આદિની એક જ ભાવના
તીર્થકરે, સાધુઓ, અણુવ્રતવાળાઓ અને સમ્યકત્વવાળાઓ એક ભાવનાવાળા જરૂર હેય. કઈ? “મા જાઊંતાડા પાપાનિ" જગતનો કેઈ જીવ પાપ ન કરે એ ભાવના. મહાવ્રતનું સ્વરૂપ પહેલાં, પછી આણુવ્રતનું લેવાનું છે. જગતમાંથી સર્વ અન્યાય કાઢી નાખવા કાયદે બાંધનાર વિચાર કરે છે કે જગતમાં ગુના કરનારા ન થાઓ એવી ધારણું હોય પણ ગુના બંધ થવા મુશ્કેલ પડે છે. સમકિતીની, અણુવ્રતીની કે મહાવ્રતીની ધારણાથી કે યાવત તીર્થકરના કથનથી સર્વ જી પાપ વગરના થયા નથી, થતા નથી અને થઈ જવાના પણ નથી. વગર ફરજના અન્યાયે સત્તાથી, સમશેરથી, કોર્પોથી, શિક્ષાથી કે કેદખાનાથી ન ગયા; તે આ તે કુદરતની સામા ગુના બતાવે છે કે તળાવમાંથી પાણી લે કે ખેરાક ખાઓ તે પાપ. કુદરતની સામા કાયદા કરનાર–એ કાયદામાં બધા આવી જશે. કેઈ બહાર ન રહેશે. તે પછી કુદરતને ગુનેગાર ઠરાવનાર કચેરીના કાયદાને બધે અમલ થશે તે સમજાવનાર કઈ દશાના હશે?
જેમ કાયદા કરનારે અન્યાયને ચારે બાજુથી નાશ કેમ થાય તે તપાસવું જોઈએ, તેમ કુદરતને કોપે ચઢાવવા તૈયાર થયેલા મહાપુરૂષ અલ્પ પણ પાપને પકવાની જગા રાખે, બેલે તે એમના કાયદામાં ધૂળ પડી. ગુના રોકી ન શકે, ઊલટી